________________
પt
અરિહંત પદ શત્રુ આવે છે; એ શત્રુ સાથે શસથી લડી શકાય છે. ઘેર ઘા હોય તે કેટના બારણાં બંધ રાખીને પણ એ શત્રુને ઢીલે કરી શકાય, પરંતુ આંતર શત્રુઓની લડાઈ એવી રીતે કરી શકાતી નથી. બહારના શત્રુઓ હેય તેમને બહારના સાધને હરાવે છે, તેના બળનું શોષણ કરે છે, પરંતુ આંતર શત્રુઓને તે બાહ્ય સાધન ઉલટા ટેકે આપે છે. ઘાસતેલથી જે ભડકે થાય છે તે ભડકામાં પાણી નાખશે તે ભડકે બુઝાવાને નથી પણ તે ઉલટે વધારે ફાલશે; એજ રીતે અંતરંગ શત્રુને સામને કરવા માટે શદમય, રૂપમય, રસમય, ગંધમય કિંવા ગમે તેવી બીજી એક પણ ચીજને પકડશે તે અંતરંગ શત્રુના બળને તે વધારી મૂકશે. અરિહંત ભગવાનની મહત્તા શાથી?
હવે આવા સંગમાં તીર્થકરેએ દર્શાવેલી આત્મપ્રભાની કલ્પના કરે. આજે તે તમેને કહેનારા ગુરુઓ મળી આવે છે. ગુરુએ તમને કહે છે કે ભાઈ ! તારા આત્માને ડુબાવે છે શા માટે? ડુબાવ નહિ, એને તારવાનો ઉપાય સાંભળી તે ગ્રહણ કર. ધમાં હશે તે તમને ધમચરણમાં અનમેદન આપશે; પણ તીર્થકર ભગવાન થયા ત્યારે એ કઈ અનુમોદન આપનારે ન હતે. અઢાર કોડાકેડી સાગરોપમથી જગતે મોહ રાજાને પિષી પિષીને રાતે માતે સાંઢ બનાવ્યું હતું. તત્વને કેઈ સમજત નહોતું, કેઈ સમજાવનાર નહતું, તે પ્રસંગે અરિહંત ભગવાને પોતે પોતાના બળથી જાગૃત થયા. પિતે પોતાની