________________
३. क्षेत्र स्पर्शनाद्वार (मूल) जओ तत्थ लोगस्स चत्तारि खण्डानि पूरियाणि भवंति । असंखेज्जेसु वा भागेसु, एतत्तु नावगच्छामि, अतिगम्भीरत्वादभिप्रायस्य । सव्वलोए वा, चउत्थे समये लोकव्यापित्वादिति । 'पृच्छा' "'किं केवली लोगस्स असंखेज्जभागे होज्जा संखेज्जभागे वा होज्जा ?" इत्यादि, वागरणं पि य एवमेव । 'खेत्ते' त्ति एवं तावत्क्षेत्रमधिकृत्य । फुसणा य 'बितिएणं' द्वितीयेनानेनैव व्याख्याप्रकारेणेदमेव गाथासूत्रमङ्गीकृत्येति गाथार्थः ॥ ६० ॥ उक्त क्षेत्रस्पर्शनाद्वारे ॥ सांप्रतं तेषामेव क्षेत्र-स्पर्शनावतोमवस्थितिपरिणामावधारणार्थं काल उच्यते, तत्रापि विशिष्टक्षेत्रस्पर्शनयोर्हेतुत्वात्सिद्धद्रव्येयत्तावधारणेन संस्थानविशेषोपलम्भार्थमुत्कृष्टेतरं सिध्यतिक्रियाकालमेव तावदभिधित्सुरिदमतिदिशन्नाह
(અનુ) કેવલીને આશ્રયીને આ રીતે કહેવાય છે કે – લોકાકાશના એક-બે-ત્રણ આદિ વિભાગો અર્થાત્ આકાશાસ્તિકાયના પ્રદેશો છે, એટલે કે શરીરસ્થ જ્યારે કેવલી હોય છે ત્યારે લોકના અસંખ્યાતમાં ભાગમાં અવગાઢ હોય છે. અથવા પ્રથમ સમયે જ્યારે દંડ બનાવે છે ત્યારે લોકના સંખ્યામાં ભાગમાં અવગાઢ હોય છે. અહીં, આ દંડ ઉર્ધ્વલોકે ચૂળનયના અભિપ્રાયથી જણાવ્યો છે જેમ કે – કોઈ પૂછે કે “આપ ક્યાં વસો છો ?” લોકમાં વસું છું વગેરે, એમ અહીં પણ વિશેષખંડની અપેક્ષાએ જાણવું. અથવા મંથાનની અવસ્થામાં આવે છે ત્યારે સંખ્યાતમા ભાગોમાં અવગાઢ હોય છે. કારણ કે ત્યાં લોકના ચાર ખંડો પૂરાયેલા થાય છે. અથવા અસંખ્યાત ભાગોમાં અવગાઢ હોય છે એ અભિપ્રાય અત્યંત ગંભીર હોવાથી જાણી શકાતો નથી. અથવા ચોથા સમયમાં લોકવ્યાપિ હોવાથી સર્વલોકમાં, અવગાઢ થાય છે. १. 'अतिगभीर' - ङ । २. सर्वलोके वा, चतुर्थे समये । ३. "किं केवली लोकस्यासंख्येय भागे भवेत् संख्येयभागे वा भवेत् ?" ४. 'प्रकारेणैवमेव' क-ख । ५. 'नावस्थि-' क-ख । ६. '-स्थानावि-' ख ।