Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
ભણા સદગુરૂ પાસે, (વિ. કાયાએ થઈ હોય તે “તસ્સ મિચ્છામિ દુકકડું” એમ કહેવું. સામાયિકને વિધિ પણ આ રીતે જ જાણ, તેમાં
સામાઈયવયજુનો, જાવ મણે હાઈ નિઅમ સંજુરો, છિન્નઈ અસુહં કર્મ, સામાઈઅ જત્તિઓ દ્વારા માન. છઉમથે મૂઢમણે, કિરિઅમિત ચ સંભાઈ , જ ચ ન સુમરામિ અહં, મિચ્છામિ દુક્કડં તસ્સ મારા સામાઈઅપસહ-સંકિઅલ્સ જીવસ્ય જાઈ જે કાલે, સો સફલે બોધ, સેસે સંસાર ફલ હેઊ સા
પછી સામાયિક વિધિએ લીધું ઈત્યાદિ કહે. દિવસે પિસહ પણ આ રીતે જ જાણ, વિશેષ એટલે જ કે, પૌષધ દડમાં “જાવ લિવર જુવામિ ” એમ કહેવું. દેવસી પ્રતિક્રમણ કરી રહ્યા પછી દિવસ પસહ પરી શકાય. છે. રાત્રિ પિસહ પણ આ રીતે જ જાણવો. તેમાં એટલે ‘જ ફેર છે કે સહદંડકમાં “લાર્વવિરત્તિ પશુવારામ એમ કહેવું. બપોર પછી બે ઘડી દિવસ રહે ત્યાં સુધી રાત્રિ પિસહ લેવાય છે. પોસહના પારણાને દિવસે સાધુને જોગ હોય તે જરૂર અતિથિસંવિભાગ દ્રત કરીને પારણું કરવું, આ રીતે પૌષધ વિધિ કહ્યો છે. પૌષધ આદિ કરીને પર્વદિનની આરાધના કરવી. એની નીચે પ્રમાણે કથા છે – દ૮૮ પૌષધ વ્રત ઉપરધનેશ્વર શેઠનું દષ્ટાંત
ધન્યપુરમાં ધનેશ્વર નામે શેઠ, ધનશ્રી નામે તેની સ્ત્રી અને ધનસાર નામે તેને પુત્ર એવું એક કુટુંબ રહેતું હતું. ધનેશ્વર શેઠ પરમ શ્રાવક હતા. તે કુટુંબ સહિત દર પખવાડિયે વિશેષ આરંભ જેવા વગેરે નિયમ પાળતે.