Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh

View full book text
Previous | Next

Page 706
________________ પરિશિષ્ટ જગત આખુ સ્વાર્થ માં રાચે છે. [૬૬૭ જાણી લેવું. (આ બુકમાં પૃ. નં. ૪૯૮, પ૬૧, ૫૬પમાં ચિત્રો જુવો) વંદન કરવાથી થતા લાભ-વિનય આવે, અભિમાનને નાશ થાય, જિનેશ્વરભગવાનની આજ્ઞાનું પાલન, ધર્મની આરાધના, વડીલનપૂજા, અને મોક્ષ પ્રાપ્તિ થાય છે. (૧૭ સંડાસા અને ૨૫ આવશ્યકપૂર્વક) વજેવા ગ્ય ર૨ અભક્ષ્ય માંસ-માછલી–ઇંડા, કાડલીવરતેલ, મધ, માખણ, દારૂ-તાડી–ચરસ ગાંજે, ઉંબરે, કાલુંબર, પિપળા, પિપર, વડના ટેટાં, બરફ-કુલ્ફી આઈસક્રીમ, ઝેર, કરા, કાચી માટી, રીંગણ, બહુબીજ-પંપરા અંજીર-ખસખસ, બેર અથાણું, વિદલ, તુ૭ફળ, અજાણ્યા ફળ, રાત્રિ ભોજન, ચલિત રસ, વાસી ભોજન, બે રાત પછીનું દહીં, વાસી મા, આદ્રા પછીની કેરી, કાળ પછીની મીઠાઈ આદિ, ફાગણ માસી પછી મેવા, ભાજી, પાન અનંતકાય, કંદમૂળ વિગેરે. વજેવા યોગ્ય ૩૨ અનંતકાય સુરણકંદ, વજકંદ, આદુ, બટાટા, હિરલીકંદ, લસણ, ગાજર, પદ્મીનીકંદ, ગરમર, ખીરસુખકંદ (કેમેરો), થેગ, લીલીમોથ, મૂળાં કંદજાતિ, લીલે કચૂરો, શતાવરી, કુંવારપાઠા, થેરજાતિ, લીલી ગળો વાંસકારેલી, લુણી, લુણુની છાલ, ખિલેડા, અમૃતવેલ, વથુલાભાજી, સુઅરવેલ, પાલક ભાજી, કૂણું આમળી, રતાળુ, પિંડાળું, કોમળ. વનસ્પતિ શેવાળ વિગેરે. તથા સાત વ્યસનેને છેડી દેવા. પંચપ્રતિક્રમણમાનાં સૂત્રો અને તેના રચયિતા:જગચંતામણિ - શ્રી ગૌતમ સ્વામીજી મહારાજ ઉવસગ્ગહર – , ભદ્રબાહુ સ્વામીજી , સંસારદાવાનલ – એ હરિભદ્રસૂરિજી નાની શાંતિ – ,, માનદેવસૂરિજી મહારાજ સકલ તીર્થ - ,, જીવવિજય મુનિ ,, સકલહંત - , હેમચંદ્રસૂરિજી , અજીતશાંતિ - , નદિષેણસૂરિજી ,_

Loading...

Page Navigation
1 ... 704 705 706 707 708 709 710 711 712