Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh

View full book text
Previous | Next

Page 699
________________ ૬૬૦] દાન દેવાની ભાવના સદા રાખા [શ્રા વિ ધારણુ કરવા. બુદ્ધિના આઠ ગુણા મેળવવા. ધર્મ નિરંતર સાંભળવા, અજ થતાં ભાજન કરવું નહી. પ્રકૃતિ અનુસાર ભોજન કરવું. ધર્મ અથ અને કામ પરસ્પર બાધ નહીં આવે તેમ સાધવું, સાધુ– અતિથિ–દીનદુઃખીની સેવા કરવી. કદાગ્રહ કરવા નહિ. ગુણીજનાના પક્ષપાત કરવા અયેાગ્ય દેશકાળમાં ફરવું નહી. પોતાની શક્તિના વિચાર કરી કાર્ય કરવું. વ્રતધારિ-જ્ઞાનીપુરૂષોનાં સેવા કરવી. પાણુ કરવા લાયકનુ` પાષણ કરવું. દીદી બની વિચાર કરવા, સારાખાટાના જાણકાર થવું. ઉપકારને જાણવા. લેકપ્રિય બનવું. લજ્જાવાન બનવું. દયાળુતા રાખવી. શાંતસ્વભાવવાળા બનવું. પરોપકાર કરવામાં તત્પરરહેવું. કામક્રોધાદિ (છને) જીતવા ઈન્દ્રિયાને વશ રાખવી. સામાયિક એટલે શુ? સમસ્થિતિ પોતાના સ્વરૂપમ! લીનતા. અનાદિની વિષમસ્થિતિને સમ કરવી, સર્વ જીવ પ્રત્યે સમભાવ મિત્રતા, બંધુત્વભાવ. સ્વઆત્માની જેમ અન્ય પ્રત્યે સમાન વર્તન રાખવું, રાગદ્વેશ રહીત થવું. કાઈ જીવાને પીડા, ત્રાસ, હિંસા, થાય નહી તેવુ" કાળજીપૂર્ણાંકનું જીવન જીવવાની શિક્ષા. પ પવ્યાપારનો ત્યાગ. કમેલ ધાવાના ઉપાય. છ કાયની રક્ષાની પ્રતિજ્ઞા. અનુકુળ પ્રતિકુળ વસ્તુમાં સમભાવ રાખવા. આવા સામાયિકમાં વર્તતા શ્રાવક સાધુ જેવા હોય છે. મન-વચન-કાયાના બત્રીસ દાષાને! ત્યાગ કરવો. ચાર દોષો રહિત સામાયિક વિ.કરવુ. ૧ અર્વાધ-વિધિને જે ક્રમ હાય તેમાં પૂરા આદર ન રાખવો. ૨. ન્યુના ધક-ઓછા કે અધિક અક્ષરા ખે!લવા. એછે કે અધિક ટાઈમ ૩ દુગ્ધ-શુભાશુભ કર્માનું ચિંતન કરવું', સંકલ્પ વિકલ્પે! કરવા. ૪ શુન્ય-સામાયિક કેવી રીતે કરવું, કેમ કરવું તેની સમજણના અભાવ. આ ચારે દોષો વવા. સ્થાપનાચાર્ય શા માટે? ધર્મની દરેક ક્રિયા ગુરૂ સમક્ષ કરવાની છે. ગુરૂના આલંબનથી શુદ્ધ સામાયિક થાય છે. ગુરૂની ગેરહાજરીમાં સ્થાપ્નાચાય એ ગુરૂ છે. ચરવળે શા માટે—સામાયિક-પ્રતિક્રમણ ઉભા ઉભા કરવાનું છે. કાઈ જીવને પીડા, ત્રાસ કે ભય ન થાય તેને દૂર કરવા માટે ચરવળા છે જયણા વડે ક`રજ દૂર થાય છે.

Loading...

Page Navigation
1 ... 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712