________________
રાક્રમી શુકરાજ પોતે ક્ષણૢમાત્રમાં વિમાનમાંથી નીચે ઉતરીને વિમાન અટકી પડવાનું કારણ જોવા લાગ્યા એટલામાં તેણે કેવળજ્ઞાન પામેલા પેાતાના પિતા મૃધ્વજ રાજર્ષીને જોયા. મેરૂપર્વત ઉપર જેમ માર કલ્પવૃક્ષ શાભે છે, તેમ તે સુવર્ણકમળ ઉપર શાભતા હતા, અને દેવતા તેમની સેવામાં હતા. પછી શુકરાજ પાતાના પિતા ભૃગધ્વજ રાજર્ષિને સત્ય ભક્તિથી વંદના કરીને ઘણા સ ંતેાષ પામ્યા, અને આંખમાં પ્રકટ આંસુ લાવીને તેણે શીઘ્ર પેાતાના રાજ્યા અપહાર થયાની વાત કહી. લેાક, પેાતાના પિતાદિક, પ્રિયમિત્ર, આપણા સ્વામી શ્રિત એમાં ગમે તેની આગળ પેાતાનું દુ:ખ કહીને એક વાર પાતાના જીવને સુખી જેવા માને છે. મૃગધ્વજ રાજર્ષિએ કહ્યુ, આ તા પૂર્વકમંતા વિપાક છે, ” એમ કહ્યું. ત્યારે પાછું શુકરાને પૂછ્યું. “ મે” પૂર્વભવે એવું કયું કર્મ ઉપાર્જ્યું હતું ?” કેવળી રાજર્ષીએ કહ્યું.
અથવા
cr
*
* જિતારિ રાજાના ભવથી પૂર્વભવમાં શ્રીગ્રામ નામા ગામમાં તું સ્વભાવથી ભદ્રક અને ન્યાયનિષ્ટ ઠાકુર હતા. પિતાએ જૂદા પાડી આપેક્ષા ગામને ભાગવનારા એક હારા એરમાઈ ભાઈ સ્વભાવથી ભ્રૂણાજ કાયર હતા. એક વખત તે શ્રીગ્રામે આવીને પેાતને સ્થાનકે પાછા જતે! હતા, એટલામાં તે મશ્કરીમાં દીવાનની માફક કબજે કરીને તેને રાખ્યા, અને કહ્યું કે, તું અહિં જ સુખે રહે. ત્યારે ગામની ચિંતા કરીને શું કરવું છે?'' મ્હોટા ભાઈ છતાં ન્હાના ભાઈ ફામટ કલેશ ઉપજાવનારી ચિંતા શું કરવા કરે ? એક તે એરમાઇ ભાઇ થએલા અને તેમાં સ્વભાવને કાયર એવે સમેગ મળી આવ્યાથી તેણે મનમાં એવા તર્ક બાંધ્યા કે “દાય હાય ! નિશ્ચે મ્હારૂં રાજ્ય ગયું! હું શું કરવા અહિં આવ્યા ? હવે શુ - રૂં ?” એમ વિચારી તે ધણા આકુળવ્યાકુળ થયા, કેટલાક મુહૂર્ત ( બે ઘડી કાલ ) ગયા પછી તે છેડયે, ત્યારે તેણે પોતાને જીવતે માન્યા. તે સમયે મશ્કરીમાં પણુ તે ઘણું દારૂણ કર્મ બાંધ્યું. તેના ઉદયથી હમણાં તને પણ અતિ ઉસ્સહ રાજ્ય વિયેાગ થયા. જીવા અહંકારમાં સંસાર સ અંધી ક્રિયાઓ કરે છે, પણ તેથી બધાયલા કર્મના ઉદય થાય, ત્યારે કુતા અને કાળથી ભ્રષ્ટ થએલા વાનરાની પેડે દિવસ થાય છે.
の