________________
ધનને વ્યય વગેરે કરી સર્વ આડ ંબરથી જિનમતની ઘણી પ્રભાવના કરવાતે સારૂ પ્રયત્ન કરવા. સભળાય છે કે—પેથડ શેઠે શ્રીગિરનારજી ઉપર નાત્રમહોત્સવને અવસરે છપ્પન ઘટી પ્રમાવ્યું સુવર્ણ આપી ઈંદ્રમાળા ૫હેરી. અને તેણે શ્રીશત્રુંજય ઉપર તથા ગિરનારજી ઉપર એકજ સુવર્ણમય ધ્વજા આપી. તેના પુત્ર ઝાંઝણ શેઠે તે રેશમી વસ્રમય ધ્વ આપી. આ રીતે સ્નાત્રાત્સવનુ સ્વરૂપ કહ્યુ છે.
વળી દેવદ્રવ્યની વૃદ્ધિને સારૂ દરેક વર્ષે માળાટ્ટન કરવુ, તેમાં ઇંદ્રમાળા અથવા બીજી માળા દરવર્ષે શક્તિ પ્રમાણે ગ્રહણ કરી. શ્રી કુમારપાળના સંઘમાં માદ્યન થયું, ત્યારે વાગ્ભટ મંત્રી વગેરે સમર્થ લેાકેા ચાર આઠ લાખ યાદી સંખ્યા એલવા લાગ્યા, તે સમયે સેરડ દેશના મહુઆને રહીશ પ્રગ્ગાટ હુંસરાજ ધારૂને પુત્ર જગડુશા, મલીન શરીરે મલીન વસ્ત્ર પહેરી એઢીને ત્યાં ઉભેા હતેા, તેણે એકદમ સવા ક્રોડની રકમ કહી. આશ્ચર્યી કુમારપાળ રાન્નએ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું ક, મ્હારા પિતાએ નાકામાં ઐસી દેશ દેશાંતર વ્યાપાર કરી ઉપાર્જન કરેલા દ્રવ્યથી સવા ક્રોડ સાનૈયાની કિમતનાં પાંચ માણિક્ય રત્ન ખરીધાં, અને અત વખતે મને કહ્યું કે,.“ શ્રીશત્રુંજય, ગિરનાર અને કુમારપાળ પટ્ટન એમાં નિવારા કરનારા ભગવાનને એકેક રત્ન હારે આપવુ, અને એ રત્ન પોતાને સારૂ રાખવાં ' પછી જગડુશાએ તે ત્રણે રત્ને સુવર્ણજડિત કરી શત્રુંજય નિવાસી ઋષભ ભગવાનને, ગિરનારવાસી શ્રીનેમિનાથજીને તથા પટ્ટવાસી શ્રીચંદ્રપ્રભજીને કાભરણુ તરીકે આપ્યાં.
એક વખતે શ્રીગરનારજી ઉપર કિંગ
ܕܝ
"
એવા
:
તથા શ્વેતાંબર એ બન્નેના સત્ર અમકાળે આવી પહાચ્યા, અને બન્ને જણ અમારૂ તીર્થ કહી ઝગડેડ કરવા માંડયે. ત્યારે જે ઈંદ્રમાળા પહેરે તેનું આ તીર્થ છે વૃદ્ધ જનેાના વચનથી પેથડ શેકે છપ્પન ધરી પ્રમાણુ સુવણૅ આપી ઇંદ્રમાળા પહેરી, અને યાચકાને ચાર ઘટી પ્રમાણુ સુવર્ણ આપી તીર્થ - તાનું છે એમ સિદ્ધ કર્યું. આ રીતેજ પહેરામણી, નવી ધેાતીએ, જાત જાતના ચંદુમા, અગલૂણાં, દીપકને સારૂ તેલ, ઉંચુ ચંદન, કેસર, ભાગ વગેરે જિનમ ંદિરે ખપમાં આવતી વસ્તુએ દરવર્ષે શક્તિ પ્રમાણે આવી
૪૫૯