________________
બની જાય ! અરે, કામાતુર બનેલી સ્ત્રીઓ વ્યગ્રતાથી કૃત્યાકૃત્યને ભૂલી જાય છે. રોહિણીના સ્વરૂપને જોતા પણ એમ લાગે છે કે તેણે વ્યાકૂળતાથી જ ઢેલીના કંઠમાં વરમાલા નાખી છે. તો વામને વરમાલાને ત્યાગ કરવો જોઈએ. इस्युक्ते रुधिरोऽरावीत् स्वयंवरणमंडपे । कन्या स्वकल्पितं कुर्या-न चान्यच्चित्तचिंतितं ।।७।। राजस्तय विचारेण सृतं वक्रोक्तिधारिणः । कापि सांप्रतमन्यैव प्रविधेया विचारणा ॥७६॥
કેશલરાજના આવા વચન સાંભળીને રૂધિરરાજ બોલ્યા :-સ્વયંવરમાં કન્યા પિતાની ઈચ્છા મુજબની પસંદગી કરી શકે છે. તેમાં બીજા કેઈનું ચાલતું નથી. તે રાજન! આવા વાક્પ્રહારોથી સર્યું. હવે બીજી કોઈ કન્યા માટે વિચાર કરવો રહ્યો. (૭૫, ૭૬) अथावग्विदुरः सर्वे किं वहति विषण्णतां । पृच्छयतां मृष्टवाक्येना-स्यैव सर्व कुलादिकं ॥७७॥ भृकुटीभीषणीभूया-भिदधाति स वामनः । यादृशस्तादृशोऽमानि युष्माकं किमरे पितुः ।।७८॥ इयं न रोचते कन्या यस्मै मस्करपीडनात् । सज्जीभूयात्स युद्धाय करोमि तस्य चिंतितं ॥७९।।
ત્યારે વિદુરે કહ્યું? શા માટે બધા ખેદ કરે છે! તેને જ મીઠાવચનથી તેને કુલવંશ વિગેરે પૂછી લે ને ! આ પ્રમાણે સાંભળીને ભયંકર ભ્રકુટી ચઢાવીને વામન બે : “તમારા બાપને મારા-તમારા જે માને છે ! જેને કન્યા જોઈતી હોય તે યુદ્ધ માટે તૈયાર થાઓ ! તમારી ઈચ્છા પૂરી કરીશ. तस्योत्कर्षवचः श्रुत्वा जरासंधः क्रुधोद्धतः । समुद्रविजयादीशा-नुवाच सुभटोत्कटान् ।।८।। अहा घूणाक्षरोद्रुत-न्यायात्पटहवादनात् । एतेषु सत्सु भूपेषु वृतानेन नृपात्मजा ॥८१॥ तथाध्यस्य न संतुष्टिः प्रजायते दुरात्मनः। प्रत्युत वक्रवाक्यानि प्रजल्पत्येष वामनः ॥८२।। ततो न प्रध्वरो भावी सर्वथा शिक्षया विना । दीयतां केमच्छिक्षे-तदीयमुखभंजनात् ॥८३।। रुधिरेऽप्यस्ति दुष्टात्मा, नृपोद्वेगविधायकः । आकारितेष भूपेषु दत्तवामनपुत्रिकः ॥८४॥ रागद्वेषमहादस्यू शूरा वयं यमा इव । द्वावप्येतौ ततो नंतु; लोके सुभटमानिनौ ॥८५।।
તેને આવા આક્રોશપૂર્ણ વચન સાંભળીને કોધિત બનેલા જરાસંધે સમુદ્રવિજય આદિ પશમી સુભટોને કહ્યું -અહે, જુઓ તે ખા ઘુણાક્ષર ન્યાયે (લાકડામાં કાષ્ટના કીડાથી સહજભાવે નકશી (કેતરણી) બની જાય છે તેમ) રાજાઓની વચમાં હેલ વગાડીને કન્યા મલી ગઈ છતાં આ પાપામાને આટલેથી સંતોષ થતો નથી, અને ઉલ્ટા રાજાઓને વાંકા વચનો બેલે છે. તો આ વામનને જમ્બર શિક્ષા આપ્યા વિના પાંસરો નહી થાય. તે તેનું મોઢ ભાંગી નાખવાની હું શિક્ષા કરૂં છું. વળી, દુરાત્મા રૂધિર પણ રાજાઓને ઉદ્વેગ કરના નીકળે. બધા રાજાઓને આમંત્રણ આપીને પિતાની પુત્રી વામનને આપી. તે એણે પણ રાજાઓની ઠેકડી જ ઉડાવીને ?