Book Title: Shamb Pradyumna Charitra Part 01
Author(s): Sulochanashreeji
Publisher: Amitbhai S Mehta

View full book text
Previous | Next

Page 298
________________ સ-૮ ૨૯૧ आवासादिप्रदानेन, तोषयामास तं नृपः । अन्येषामपि भूपानां ददौ सन्मानमुत्तमं ॥४३॥ समेतानां महीशानां प्रत्ययोत्पदनाय सः । वनश्रृंगारसामग्री, निष्पादयितुमादिशत् ॥ ४४ ॥ મનુષ્યા અને પક્ષીએના વિશ્રામરૂપ યથા નામવાળા વટપુરનગરના રાજા હેમથની અંતઃકરણની (હું ત્યાં આવ્યા ત્યારે) ભકિત અને આગતા સ્વાગતાથી હું ખુબ જ પ્રસન્ન થયા છું. તેથી મારા પ્રાણથી પણ અધિક તમને ચાહું છુ. તમે મારા પરમપ્રિય મિત્ર છે. તેથી તમારામાં અને મારામાં મનથી પણ હું કોઇ ભેદ રાખતા નથી. મારી સમસ્ત વસ્તુ તમને આધીન છે. તેવી રીતે તમારે પણ સમજવું. બીજો કોઇ વિકલ્પ કરવા નહી. મારી આજ્ઞામાં રહેલા દરેક રાજાઓને પેાતાની પત્નીએ સહિત વસતઋતુમાં ઉદ્યાનમાં ક્રીડા કરવા માટે આમ ગ્યા છે. તે તમારે પણુ તમારી પ્રિયા સહિત જલ્દીથી આવવુ. વિલ'ખ કરશે નહી' આ પ્રમાણેના મધુરાજાના પુત્રને હેમથરાજાએ પેાતાની પત્નીને વાંચવા આપ્યા અને કહ્યું: ‘પ્રાણપ્રિયે, મધુરાજાને મારા ઉપર કેટલા બધા પ્રેમ છે.’ કુલાંગના સ્ત્રીએ પતિની આજ્ઞાને સર્વોચ્ચ માને છે. ઈંદુપ્રભાએ પતિની આજ્ઞાથી પત્ર વાંચીને માથું ધુણાવ્યું અને ખેલીઃ- સરળમાણુસ બીજાને પણ સરળ માને છે, પરંતુ આમાં મને મધુરાજાના કપટની ગધ આવે છે. સેવકે ઉપર માલિક રાજાના વધુ પડતા આદરને ચતુર પુરૂષોએ વિનાશનું કારણ સમજવુ. તા સ્વામિત્, હું અલ્પબુદ્ધિ હાવા છતાં મારૂ વચન માના તે। મને અહીંયા મૂકીને આપ ખૂશીથી ત્યાં જાવ. હે નાથ, જો મને સાથે લઈ ને જશે ા માયાવી મધુરાજા તમને કષ્ટમાં પાડશે.' રાણીનું વચન સાંભળીને હેમર્થરાજાએ કહ્યું:હે મૃગલે ચતા, તુ' મહાપુરૂષની નિંદા કેમ કરે છે ? પૃથ્વીતલ ઉપર આ તે મહાન રાજા છે. આપણા પિતા સમાન છે. તારા જેવી તે એની પાસે હજારા દાસીએ છે. માટે દેવી ખાટા તર્કવિતક કરીને ભય ના રાખ. મારી સાથે ચાલ. સૌ સારૂ થશે.' આ પ્રમાણે કહી ઈંદુપ્રભાને સાથે લઈ ને હેમરથરાજાએ અપશુકના થવા છતાં અચેાધ્યા તરફ પ્રયાણ કર્યું . હેમરથ રાજાને આવેલા સાંભળીને કપટથી મધુરાજા સામે ગયા. ઠાઠમાઠથી નગરમાં પ્રવેશ કરાવીને પેાતાના મહેલની સમીપે તેના ઉતાર। આપ્યા. ‘ખરેખર કામીપુરૂષો સ્ત્રીઓ માટે શું શું ના કરે' ? વિશ્વાસ બેસાડવા માટે ખીજા રાજાઓને પણ મહેલ વિગેરે આપીને તેઓનું સન્માન કર્યુ અને ઉદ્યાનને શણગારવા માટે હુકમ કર્યાં. यत्पुरा वर्णितं भूषा – ज्ञया तत्सेवकैरपि । श्रीकं प्रवत्र - तोरणैस्तद्वनं कृतं ॥४५॥ કુન્નુમાનાં મુગંધીનાં, નહાનાપિ દાળિાં ! વર્ષોન ક્ષમા તંત્ર, સિત્તા સેવા યૈઃ ।।૪૬।। वापीनां दीर्घिकाणां च विश्वेषां सरसामपि । प्रभूतैः सुरभिद्रव्यै — सितानि जलान्यपि ॥४७॥ भूषणैः पट्टकूलैश्च पादपाः परिधापिताः । रामा इवेति चारामाः, सुशोभां दधिरे तनौ ॥४८॥ श्रुत्वा शृंगारितं सर्व, वनं सांतःपुरो नृपः । सकांतैः सह भूकांतैः क्रीडां कर्तुमगाद्वने ॥४९॥ भूपालस्य पुरो रम्यं, ढौकनं क्रियते बुधैः । पादपैरिति कान्तानि, पत्रपुष्पफलान्यधुः ॥५०॥

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322