Book Title: Shamb Pradyumna Charitra Part 01
Author(s): Sulochanashreeji
Publisher: Amitbhai S Mehta

View full book text
Previous | Next

Page 310
________________ सग-८ 303 માટે નેહીજનોએ ઘણું ઘણું ઉપચાર કરાવ્યા છતાં પણ તેને શાંતિ થઈ નહી. તેથી લોકોએ તેને છોડી દીધું. “ખરેખર, કષ્ટમાં પ્રાયઃ કોઈ મિત્ર હેત નથી.” ગાંડપણથી અનેક પ્રકારની ચેષ્ટા કરતે એકાકી ભટક્તો-ભટકતો ભવિતવ્યતાના યોગે તે અયોધ્યા નગરીમાં આવ્યો. જ્યાં સ્ત્રીઓનું ટોળું જુએ ત્યાં ઈદુપ્રભાની બુદ્ધિથી “દેવી દેવી, કરીને રાડે પાડો સ્ત્રીઓને વળગવા દોડે છે. ત્યારે સ્ત્રીઓ તેને હું મૂર્ખ, હે ગાંડા, અમારા સામે કેમ જુએ છે ? અમને શા માટે વળગવા આવે છે ?” આ પ્રમાણે તિરસ્કાર કરીને લાકડી-પત્થર માટીનાં ઢેફાં આદિથી તેને કૂટે છે, અને મારે છે. “અરે ગાંડા, અમારી સ્ત્રીઓને કેમ વળગે છે એ પ્રમાણે બોલતાં નગરજનો પણ ચાબૂક, લાતે અને મૂઠીબોથી પ્રહાર કરતા હતા. આ પ્રમાણે પિતાના પાપકર્મના યોગે જ્યાં જ્યાં રાજા જતો ત્યાં ત્યાં લોકો તેને ઘણું ઘણી વિડંબના કરતા. લકે તરફથી અનેક કષ્ટો સહન કરવા છતાં દેવી ! દેવી !” એ રીતે બૂમ પાડતે આખા નગરમાં ભટકત. બાળકે તેમજ કૌતુકી લોકોનું તે હાંસીનું પાત્ર બન્યું. सोऽबलाबालमानां, सहमानः कदर्थनां दृष्ट इंदुप्रभाधान्या, गवाक्षस्थितयैकदा ॥९१॥ दृष्ट्वा हेमरथं भूमि-पालं समुपलक्ष्य सा । चिंतयाऽचिंतयच्चित्ते, धात्री धात्रीव दुःखभृत् ॥१२॥ हाहा प्रभुत्वमस्यैव, कीदृग्समभवत्पुरा । वर्तते चाधुनाऽस्यैव, कीदृग्लोककदर्थना ।।९३॥ धिग्धिगू हेमरथस्यापि, राज्ञोऽभूदीदृशी दशा । इति दुःखेन संपूर्णा, धात्री रुरोद भूरिशः ।।९४॥ प्रविलोक्य रुदंती तां, राज्येदुप्रभयोच्यत । अकस्माद्रोदिषि त्वं किं, दुःखेन रहिता सती ॥१५॥ केनापि परिभूता त्वं, केनापि वा वचस्तव । सम्यक्तया कृतं नास्ति, गालिदत्ता च केनचिन् ॥१६॥ वल्लभस्य स्वकीयस्या-निष्टः कश्चिदुदंतकः।समागतोऽथवा किंचिद्, दुःखं तस्य भविष्यति ॥९७॥ पृष्टेति साऽवदद् देवि, मा पृच्छ त्वं बुनः पुनः प्रश्नेन ते सुखाढयाया महादुःखं भविष्यति॥९८॥ तयेत्युक्ते महीशस्त्री, प्राहात्याग्रहयोगतः । बेहि ब्रूहि द्रुतं मातर्विचारो मा विधीयतां ॥९९ पृष्टा बह्वाग्रहेणेव, धात्र्युवाच सगद्गदं । महतामपि जायंते, कर्मतो विपदोऽभितः ॥४०॥ यतो हेमरथो राजा, योऽभूद्भर्त्ता पुरा तव । विधियोगात्स जातोऽस्ति, विकलस्त्वद्वियोगतः ॥१॥ धात्रीमुखादिति श्रुत्वा, वचनं दुःखसूचकं । जगाविंदुप्रभा कोपा-द्विधाय श्यामलं मुखं ॥२॥ स्तन्यपानप्रदानेन, धात्र्यसि मातृसनिभा । अतःपरं न वक्तव्यं, त्वया वचनमीदृशं ॥३॥ संस्मारयति या दुःखं, विस्मारितं चिरंतनं । मुग्धाभ्योऽपि च सा मुग्धा, कथनीया च सा जनैः४ यो मे पुराभवद्भर्ता, तस्यैवं स्याद्दशा कथं ? । कथं मम वियोगेन, विकलः स प्रजायते ? ॥५॥ वहंति पार्थिवास्तस्य, शासनं मित्रयंति च । कियंतः सेवकीभूय, प्रवर्तते च तेष्वपि ॥६॥ संत्यस्य वाजिनः प्राज्या, मतंगजाः पदातयः । रमण्यो रूपधारिण्यः, स एकाकी कथं व्रजेत्।।७॥ पौणिमेन्दुसमानश्रिवक्त्र नेत्रकजोपमे। तस्याऽस्ति सुंदराकार-आसेचनकरूपभृत् ॥८॥

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322