Book Title: Shalibhadra Mahakavyam
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Samkhiyali Jain Sangh Samkhiyali

View full book text
Previous | Next

Page 609
________________ પુણ્યવંતા સંયમધરો... જેઓએ મનફરામાં જન્મ લીધો હતો शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 આ બડભાગી મનફરા ગામમાંથી આજ સુધી અનેક આત્માઓએ સંયમ જીવન સ્વીકારેલું છે. એ પુણ્યવંતા મુનિ ભગવંતોની યાદી આ પ્રમાણે છે. ક્રમ નામ દીક્ષા સમુદાય સંસારી નામ ૧. પૂ. વિજયપ્રભસૂરિજી મહારાજ વિ.સં. ૧૬૮૬ હીરવિજયસૂરિજી માતા : ભાણી, પિતા : શવગણ ૨. પૂ. દાદાશ્રી જીતવિજયજી મહારાજ વિ.સં. ૧૯૨૫ પૂ. પદ્મવિજયજી મ. જયમલ ઊકાજી મહેતા ૩. પૂ. મુનિશ્રી જનકવિજયજી મ. વિ.સં. ૧૯૮૮ પૂ. બાપજી મ. મૂળજી કરમશી અજા ગાલા ૪. પૂ. મુનિશ્રી હ્રીંકારવિજયજી મ. વિ.સ. ૧૯૮૫ પૂ. બાપજી મ. ઘેલા કરમશી અજા ગાલા ૫. પૂ.આ.શ્રી વિ. અરવિંદસૂરિજી મ. વિ.સં. ૧૯૯૬ પૂ. બાપજી મ. અમૃતભાઇ પેથા વીરજી ગાલા ૬. પૂ. મુનિશ્રી શાંતિ વિ.મ. વિ.સં. ૧૯૯૬ પૂ. દાદાશ્રી જીત વિ.મ. મૂળજી નારણ વીરજી ગાલા ૭. પૂ. મુનિશ્રી નિરંજન વિ.મ. વિ.સં. ૨00 પૂ. રામચંદ્રસૂરિજી નરસી સાંયા ડોસા વીસરીઆ ૮. પૂ. મુનિશ્રી નવિજયજી મ. વિ.સં. ૨૦OO પૂ. જીત વિ.મ. નાયા વીરજી ભોજરાજ ગાલા ૯. પૂ. મુનિશ્રી નરભદ્ર વિ.મ. વિ.સં. ૨૦૦૫ પૂ. રામચંદ્રસૂરિજી નરસી રૂપા પુંજા ગડા ૧૦. પૂ. મુનિશ્રી વિવેક વિ.મ. વિ.સં. ૨૦૧૫ પૃ. કનકસૂરિજી મ. હીરજી વાલજી શિવજી ગાલા 828282828282828282828282828282828282 II II

Loading...

Page Navigation
1 ... 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624