________________ 80 વલભી સામ્રાજ્ય વલ્લભી સંવને વેરાવળમાં સં. ૯૨૭ને પણ એક લેખ મળે છે. 3. ફલીટે તેના ઉપર ગણતરી કરી નિર્ણય કર્યો છે કે શક સંવત્ 1167, વિકમ સંવત્ 1302 એક વર્ષના છે. તેથી વલભી સં. 927 અને ગત શક સંવત્ વચ્ચે ૨૪૦ને ફેર પડે છે. જ્યારે ગુપ્ત વલભીમાં ૨૪૧ને ફેર આવે છે. વલ્લભીને વિનાશ વિક્રમ સંવત્ ૩૭૫માં થયે તેમ આગળના લેકે માનતા; તેથી તે આંકડો બાદ કરતા આ માત્ર અજ્ઞાનનું કારણ છે. તે માપ: વલભીનાં તામ્રપત્રનાં પાદાવર્તનું માપ જમીનનાં દાનમાં આવે છે. તેને અર્થ કરતાં પાદ એટલે પગ, અને આવર્ત એટલે માપવું. આજ પણ સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં “કરમ કે કદમ” એટલે ડગલાં ભરી માપ કાઢે છે. જ્યારે તામ્રપત્ર જોતાં (માળિયા તામ્રપત્ર) માત્ર 28 પાદાવર્ત જમીન નિર્વાહ અર્થે આપી છે. એટલે માત્ર 28 ડગલાં હોય તેમ મનાય નહિ. ફલીટ તેને ચોરસ ફૂટ કહે છે. પણ તે સમયે તેનું ખરેખરું ક્ષેત્રફળ શું હશે તે અત્યારે કહેવાય નહિ. પણ વીઘા કે એકર જેવું ચેરસ મા૫ હશે. વલ્લભીઓના સમયમાં કણબીઓ ખેડૂત હતા. તેમને “કુટુમ્બિક કહ્યા છે.* + 1. Fleet J. H. Corpus Inscriptionum Indicarum 11 41 241413 શ્રી ગિરિજાશંકર આચાર્ય. 2. શ્રી. ગિ. વ. આચાર્યે આ માટે ઘણું પ્રમાણ આપતાં વેરાવળના લેખમાં પણ ભૂલ હેવાનું કહ્યું છે. નાનશી રાજાને લેખ આ લેખ પછી 18 વર્ષે લખાયો ત્યારે વલ્લભી સંવત 945 લખ્યો છે. તે આગળની ફૂટનોટમાં કરેલી ગણતરી પ્રમાણે બરાબર છે. સંવત્સરના ફેર જાણવા નીચેનું કેષ્ટક ઉપયોગી થશે. વિક્રમ સંવત - 56 = ઇસ્વી સ . શક સંવત્ + 78 = , , ગુપ્ત વલભી સંવત્ + 1 = , , + 1509 = , જન સંવત + 340 = , , ચેદિ સંવત + 394 = , 3. આજની દૃષ્ટિએ તેને કૂટ કહેવો કે દેવ કહે તે વાસ્તવિક નથી. બે પગને પહેળા કરતાં તે બન્ને વચ્ચે વધારેમાં વધારે 4 થી 5 ફીટ અંતર રહે. આવાં સો ડગલાં 600 ફીટનાં થાય. પાદાવતને ચોરસ માપ ગણીએ તે 0 4 6 09=36 0000 ચે. ફીટ થાય. 10 89 . ફીટને 1 ગુઠ થાય. એટલે 336 ગૂઠા; તેના 40 ગૂઠાને એકર ગણતાં, 8 એ-૧૬ ગૂં. થાય; પણ આ બધી માત્ર કલ્પના છે. પાદાવત ખરેખર કેટલું હતું તે હકીકત કયાંયથી ન કળતી નથી - 4 જુઓ આચાર્ય ભ 1. સં. ૩૧૩નું તામ્રપત્ર. તેનું નામ હુડક છે. તામ્રપત્રોમાં પણ કુટુમ્બિક નામ આવે છે. + +