Book Title: Satysa Asatya Na Rahasyo Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 1
________________ દાદા ભગવાન કથિત સત્ય અને અસત્યના રહસ્યો સત્ય ને અસત્ય વચ્ચેનો ભેદ શું? અસત્ય તો અસત્ય છે જ, પણ આ જે સત્ય છેને, એ વ્યવહાર સત્ય છે, સાચું સત્ય નથી. આ જમાઈ એ કાયમના જમાઈ ના હોય, સસરો ય કાયમનો ના હોય. નિશ્ચય સત્ય હોય એને સત્ કહેવાય, એ અવિનાશી હોય અને વિનાશી એને સત્ય કહેવાય. આ સત્ય પણ પાછું અસત્ય થઈ જાય, અસત્ય ઠરે. છતાં સાંસારિક સુખ જોઈતાં હોય તો અસત્ય પરથી સત્યમાં આવવું જોઈએ અને મોક્ષે જવું હોય તો આ (વ્યવહાર) સત્ય પણ અસત્ય ઠરશે ત્યારે મોક્ષ થશે ! - દાદાશ્રી INNOILLA "NSTXjv 16 1"Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 29