________________
૩૮૭ ગણોતને કર્તા સતા છે, રાઃ નહિ માટે ક્રિયાપદ એકવચનમાં છે. પણ વાતઃ કિયા નિત સ્ત્રી કોને પ્રિય હોતી નથી. કોઈ વ્યક્તિને–આચાર્ય, ગુરુ-વગેરેને માન આપવાને બહુવચન વપરાય છે. શ્રીમાન પુતતસ્વબળે તથતિ ! તેમજ જે વકતા પિતે બહુ જ ઉંચે દરજજો ધરાવતા હોય; જેમકે રાજા, ગુરુ વગેરે તે તે પિતાને માટે બહુવચનમાં જ પ્રયોગ કરે છે. श्रीशङ्कराचार्या णामेतन्मतं । वयमपि भवत्यो सखीगतं किमपि પૃછામ: હું પણ આપને સખી વિષે પૂછું છું. (મા) દેશનાં નામ બહુવચનમાં આવે છે, પણ તેમની સાથે જે વિષય કે એવા શબ્દો જોડાયેલા હોય તે એકવચનમાં આવે છે. વં99નાં રો વિદ્ધાઃ સાહિત્યવિરાવા વિચજો . પણ मगधदेशे पाटलिपुत्रं नाम नगरम् । (૬) કેટલીક વખત વિશેષ નામ પણ બહુવચનમાં વપરાય છે, પણ તે વખતે ગોત્ર તથા કુલને અર્થ જણાવે છે. જેમકે जनकानां रघूणां च संबन्धः कस्य न प्रियः । कुरूणा पाण्डूनां मह
માલત કર અને પાર્ટુનાં કુટુંબમાં મોટું વૈર હતું. (૬) કેટલીક વખત કોઈ પણ પ્રાણીને આખો વર્ગ દેખાડો હેય
ત્યારે બહુવચન વપરાય છે. મૃr: સંતરિયાદ ન્તિા વાવ મપ્રિયાઃ મૃગલાંને સંગીત પ્રિય છે, અને બગલાંઓને માછલાં પ્રિય હોય છે.
આ સિવાય બે કરતાં વધારેને અર્થ જણાવવાને જ બહુવચન વપરાય છે.
દ્વિવચન હમેશાં બે વસ્તુને માટે જ વપરાય છે. “સંપત્તી” શબ્દ એ દ્વિવચનમાં છે. કેટલીક વખતે બે ને અર્થ