Book Title: Sanskrit Bhashanu Vyakaran
Author(s): Jethalal Govardhan Shah
Publisher: Gujarat Oriental Book Depot

View full book text
Previous | Next

Page 481
________________ ૭૦ यदा ते मोहकलिलं बुद्धिव्यंतितरिष्यति । तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च ॥ આમાં પણ આજના ભવિષ્યકાળ નથી, માટે ખીજો ભવિષ્યકાળ વાપર્યાં છે. સામાન્ય રીતે બીજો ભવિષ્યકાળ વધારે વપરાયલો જોવામાં આવે છે. પ્રથમ ભવિષ્યકાળ ક્વચિત વપરાય છે, અને જ્યારે તે વપરાય છે ત્યારે તે દૂરના ભવિષ્યકાળને જ અર્થ જણાવે છે. અવિચાર મુખ્ય અર્થા (Moods ) ચાર છેઃ (૧) આજ્ઞા ( Imp erative mood), (૨) વિધ્યર્થ ( Potential mood), (૩) આશીર્વાદાર્થ ( Benedictive mood ) અને (૪) ક્રિયાતિપત્યર્થ ( Conditional rood). તેમને માટે સંસ્કૃતમાં અનુક્રમે ટ્, હિન્દુ મેટ્ અને હૂક એવી સંજ્ઞા આપી છે. . આજ્ઞાર્થ આજ્ઞાર્થ ખીજા પુરુષમાં જ્યારે આવે છે ત્યારે હુકમ, વિનતિ અગર ઉપદેશ–સલાહ આપવાના અર્થમાં વપરાય છે. રાગા-સૂત, ર્ં તત્ત્વે શિક્ષરમ્ | અવતારચચમ્ । રાજા—સારથિ, આ તે પર્વતનું શિખર છે, રથને નીચે ઉતાર. અહીં રાજા સારથિને હુકમ કરે છે, તેથી આનાર્થ હુકમના અર્થમાં આવ્યા છે. હિન્મ ઝનનીમાય। મૃત્યુ નપાત્રમાનય । આ વાકયેામાં હુકમ દેખાડે છે. पितरौ प्रसीदतम् । देवि देवयजनसंभवे प्रसीद | राजन् भक्ष्यमिदं मुञ्च कपोतं क्षुधितस्य मे । कुरु रामकथां पुण्यां श्लोकबद्ध मोरमा |

Loading...

Page Navigation
1 ... 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492