________________
૪ર૩
નષિદ્ધ ફુચરે વિધવાઓનું પુનર્લગ્ન શાસ્ત્ર પ્રમાણે છે એવું કેટલાક કહે છે, અને તે શાસ્ત્રથી વિરુદ્ધ છે એવું બીજાઓ
૨૦ “ જાતે” અર્થ માટે રવાં વપરાય છે. : વામનઃ વૃતાન્ત થવાના તેણે જાતે પિતાનો વૃત્તાન્ત ઋષિને કહ્યો.
કામનું પણ જાતે’ ના અર્થમાં વપરાય છે. તે હમેશાં પુલ્લિગમાં અને એકવચનમાં વપરાય છે. જે નામની સાથે તે વપરાય છે તે નામ ગમે તે લિંગમાં અને ગમે તે વચનમાં હોય, તો પણ તે પુલિંગ અને એકવચનમાં જ વપરાય છે. '
त एव सज्जनाः ये आत्मनो दोषान्पश्यन्ति
या स्त्री परपुरुषसमक्षमात्मानं विकत्थते सा प्राज्ञेभ्यो न માને તે I
જે સ્ત્રી પરપુરુષની સમક્ષ પોતાની જાતની બહુ બડાઈ મારે છે, તે ડાહ્યાઓ પાસેથી માન મેળવતી નથી. ___अमुना व्यतिकरेण कृतापराधमिव त्वय्यात्मानमवगच्छति
રજૂરી આ બનાવથી તારા તરફ પિતાની જાતે અપરાધ કર્યો હોય, એમ કાદમ્બરી જાણે છે.
હર શબ્દ “જાતે, પોતે” એ અર્થમાં હોય ત્યારે જ સર્વનામ હોય છે. તેના બીજા પણ અર્થે હોય છે. જેમકે જ્ઞાતિ, ધન વગેરે, પણ તે અર્થોમાં સર્વનામ નથી.”
નિપાતેનો ઉપયોગ હવે આપણે નિપાત તરફ દષ્ટિ નાખીશું, અને તેને ઉપયોગ ભાષામાં કેવી રીતે કરવો તે સમજીશું. સંસ્કૃત ભાષામાં કેટલાક નિપાતને પાણિનિના અમરકેષ અને વર્ધમાનના જ્ઞાનરત્ન મહેદધિમાં અવ્યક તરીકે આપેલા છે. કેટલાક અમુક જ અર્થમાં આવે છે, અને તેથી તેમના અર્થો