________________
૪૬૫
તેને જોઈ નથી. તે સમયે વક્તા હાજર નથી. આ રીતે જ્યારે દૂરના ભૂતકાળનું વર્ણન કરવાનું હાય, ત્યારે પરાક્ષ ભૂતકાળ વપરાય છે.
g )
દર્શાવે છે;
વપરાય છેઃ
અદ્યતન ભૂતકાળ ( Aorist સામાન્ય રીતે અગર અનિશ્ચિત રીતે ભૂતકાળની ક્રિયાઓ માટે વપરાય છે. પાણિનિ મૂત્રાર્થે જીક્ સૂત્રમાં તેના ઉપયોગ અર્થાત્ હુ સામાન્ય ભૂતકાળના - અર્થમાં જ અર્થાત્ જે ભૂતકાળની ક્રિયા ગઈ કાલની અગર નજીકના ભૂતકાળમાં તેમજ દૂરના ભૂતકાળમાં બનેલી ન હાય, તેને માટે આ કાળ વપરાય છે; એટલે તે ક્રિયા આજે શરૂ થઈ હાય અને આજે પૂરી થઈ હાય, અર્થાત્ ઘણાજ નજીકના સમયમાં પ્રારંભેલી ક્રિયાની પૂર્ણાહૂતિને વક્તા જણાવવા માગતો હાય, ત્યારે અદ્યતન ભૂતકાળના પ્રયાગ કરે છે. આથી જ તે ભૂતકાળનું નામ અદ્યતન આજને ' એવું આપ્યું છે. અંગ્રેજીમાં પૂર્ણવર્તમાનકાળ જે અર્થાંમાં વપરાય છે, તે અમાં આ આવે છે.
.
" *
હ્યૂસ્તન ભૂતકાળ અને પરાક્ષ ભૂતકાળ વૃત્તાન્તાનું વર્ણન કરવામાં વપરાય છે, જ્યારે અદ્યતન ભૂતકાળ સંવાદ અને ખીજાના શબ્દાને વૃત્તિથી જણાવવા હાય ત્યારે વપરાય છે. જેમકે ઊગનિ તે મૈં પુત્રો ચગત્વ · મામનેનેતિ । ‘તને પુત્ર જન્મ્યા છે. તેનાથી મારે। યજ્ઞ કર.’ ડેા. ભાણ્ડારકરે આ ત્રણ કાળના અના ભેદ્ય સંસ્કૃત પુસ્તક ભા. ૨ ની પ્રસ્તાવનામાં જણાવ્યા છે. જો કે અસલના સમયમાં આ ત્રણ, કાળા વચ્ચે ઉપર પ્રમાણે અર્થના ભેદ હશે, પણ પાછળથી લેખકેાએ આ ભેદ જાળવ્યે નથી, એટલે ગમે તે ભૂતકાળને માટે આ ત્રણેમાંથી ગમે તેના ઉપયાગ કરે છે.