Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૪૩૭
રાજાના શબ્દો સાંભળી બ્રાહ્મણા ગુસ્સે થયા. ખાલ્યા. તમારા માઢામાંથી આ કેવા શબ્દો નીકળે છે ? નાગદમનીના સંસગ થી તમારી બુદ્ધિ ભષ્ટ થઇ લાગે છે.”
46
બ્રાહ્મણાના શબ્દો સાંભળી મહારાજાને આ બ્રાહ્મણા
અહંકારી લાગ્યા. અને તેમને નાકરા દ્વારા દાન અપાવી વિદાય કર્યાં. તે પછી જૈન સાધુએને ખેલાવી તેમને પૂછ્યું. તે સાધુએ મહારાજાના પ્રશ્નના જવાબ આપતાં કહ્યું, “ગુરુએ એ પ્રકારના હાય છે, ક્રિયાકાંડ, લગ્ન આઢિ કરાવનાર ગૃહસ્થ ક`ગુરુ કહેવાય છે, અને ભિક્ષાથી જીવન ગુજારનાર, ધર્મને ઉપદેશ કરનાર સદ્ગુરુ કહેવાય છૅ. વળી ચાર વર્ણમાં જે શીલ, સત્ય આદિથી યુકત હાય, દાન આપવાથી સુપાત્ર
મેાક્ષને ઈચ્છનાર હાય તેને દાન આવ્યું. કહેવાય છે.’
નિસૃદ્ધિ સાધુએની સુ ંદર વાત સાંભળી તેમને જ દાનને ચૈગ્ય માની, નમસ્કાર કરી કહ્યું, · તમારે વસ્ત્રાદિ જે કાંઈ જોઈએ તે ચે.” ત્યારે સાધુએએ મુખ પાસે હાથમાં મુહપતો રાખી કહ્યું, “ રાજન્, જૈન ધર્મોંમાં ચાવીસ તીર્થંકર થયા છે જેમાનાં ખીજા તૌથ કરથી તે તેવૌસમા તીથ કર સુધીના સાધુઓને રાજપિંડ ખપે છે. પરંતુ પહેલા આદિનાથ અને ચાવીસમાં તીથ"કર મહાવીર દેવના સાધુઓને રાજપિંડ ખપતા નથી. આવું જૈન શાસનમાં ફરમાવ્યુ છે. માટે દીન દુ:ખીઓને દાન આપે। જેથી કલ્યાણ થાય. અભયદાન