Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 148
________________ SRAEGGESTERRORTERRORESENGEROSCREESSURESGRASSETTATRESSETTESEAR SECREsacarmercurer HEROINEERIm mmmmmmmmm पसंपE सामायारी भवति । यत्र आगन्तुकस्य वास्तव्यस्य च द्वयोरपि सत्ता विद्यते, तत्र एतद्विधिभणना=लब्धिमान् । आचार्यवैयावृत्यं कारणीयः" इत्यादिविधेः कथनात् । यद्याचार्यस्येत्यादि । तथा च आगन्तुकवास्तव्यौ द्वौ यत्र विद्येते, तत्र प्रकृतो विधिः । यत्र तु वास्तव्यः कोऽपि नास्ति । तत्र तु आगन्तुक: लब्धिमानलब्धिमान् वा कोऽपि आचार्यस्य वैयावृत्यार्थं इष्यते एवेति सामर्थ्या=अर्थापत्त्या लभ्यते ज्ञायते ॥९४॥ 8 ટીકાર્થ : આચાર્યની સેવા કરી રહેલો સાધુ પુરાણ અને આચાર્યની સેવા કરવા માટે બીજા ગચ્છમાંથી 8 આવનાર સાધુ આગન્તુક શબ્દથી ઓળખવો. એમાં આ બે ય જણ આખી જીંદગી સુધી ગુરૂની – આચાર્યની # પાસે જ રહેવાના મનોરથવાળા હોય તો તે બેમાંથી જે લબ્ધિધર હોય તેને આચાર્ય પોતાની વૈયાવચ્ચ માટે રાખે. હું છે અને અલબ્ધિવાળાને ઉપાધ્યાય, સ્થવિર, ગ્લાને, શૈક્ષકાદિની સેવા કરવા માટે સોંપે. છે આ વિધિ તો ત્યારે છે કે જ્યારે પુરાણ અને આગન્તુક બે ય હોય. આના ઉપરથી એ સમજી લેવું કે જો હું 8 આચાર્યની પાસે કોઈપણ વૈયાવચ્ચી = પુરાણ ન હોય તો તો પછી આગંતુક વૈયાવચ્ચી લબ્ધિધર કે લબ્ધિ વિનાનો છે કોઈપણ હોય એ સર્વ પ્રકારે ઈષ્ટ જ છે. આ વાત ગાથામાં કહી નથી પણ સામર્થ્યથી સમજી શકાય છે. यशो. - अह दो वि लद्धिमंता दिज्जइ आगंतुओ च्चिय तया णं । तयणिच्छाए इयरो तयणिच्छाए अ तच्चाओ ॥१५॥ इयरेसु वि भंगेसु एवं विवेगो तहेव खमणे वि । अविगिट्ठ विगिट्ठम्मि य गणिणा गच्छस्स पुच्छाए ॥१६॥ 2 चन्द्र. - → अथ द्वौ अपि लब्धिमन्तौ, तदानीं आगन्तुक एव दीयते, तदनिच्छायां इतर:= वास्तव्यः दीयते। तदनिच्छायां च तत्त्यागः= आगन्तुकत्यागः - → इतरेष्वपि भङ्गेषु एवं विवेकः । अविकृष्टे विकृष्टे च क्षपणेऽपि गणिना गच्छस्य पृच्छया तथैव विवेकः कर्तव्यः - इति गाथाद्वयार्थः ।। 8 ગાથાર્થઃ હવે જો બે ય લબ્ધિવાળા હોય તો આગન્તુક જ બીજાને આપવો. પણ તેની ઈચ્છા (બીજા પાસે R જવાની) ન હોય તો ઇતર=પુરાણ બીજાને સોપવો. પણ પુરાણની ઈચ્છા (બીજા પાસે જવાની) ન હોય તો 8 पछी iTsनो त्या ४२वो. ગાથાર્થ બીજા પણ ભાંગાઓમાં આ પ્રમાણે વિવેક કરવો. એ જ પ્રમાણે અવિકૃષ્ટ અને વિકૃષ્ટ તપમાં છે છે પણ ગચ્છની પૃચ્છા વડે ગણિએ વિવેક કરવો. ___ यशो. - अथेति पक्षान्तरे, द्वावपि आगन्तुकवास्तव्यौ यदि लब्धिमन्तौ तदाऽऽगन्तुक एवोपाध्यायादिभ्यो दीयते, वास्तव्यश्च स्थाप्यते, तदाशयस्य सम्यक्परिज्ञानात्, लब्धिमत्तया कार्यक्षमत्वाच्चेति भावः । णं इति वाक्यालंकारे । तयाणिं इति पाठोऽपि, तत्र तदानीमित्यर्थः । तदनिच्छायां आगन्तुकस्योपाध्यायाद्यन्तिकगमनेच्छाविरहे इतर:= SEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE EEEEEEEEner મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૪૩

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278