Book Title: Premmandiram Stotram Author(s): Kalyanbodhivijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 8
________________ 100% NOC NOOK कर्मप्रबन्धनिकरो निखिलागमाश्च, ७ 100% CK प्रेममन्दिरम् le शब्दानुशासननयप्रमुखास्तथा च । काव्यादिशास्त्रनिचयः सततं सदैतत्, ज्ञानं त्वयि स्फुरति विश्वविकासहेतुः । । ३० ।। मोहप्रमादमदलोभकुपाचरीणां, संहारकारकवरोऽसि गुरो ! सुयोधः दासोऽपि तेऽहमितसत्त्वधनो न्वधन्यो, प्रस्तस्त्वमीभिरयमेव परं दुरात्मा ।। ३१ ।। एकान्तदृष्टिरहियन्ननु संयमेऽभूत्, तच्चित्तलेश्यहृदयो दयया तु पूज्यः । भग्नः स येन सहसा भवसागरेऽस्मिन्, तेनैव तस्य जिन ! दुस्तरवारिकृत्यम् ।। ३२ ।। शीलं स शालि शरदम्बुसमं समाप, चारित्रचन्दनसुगन्धिशरीरशाली। सूपेक्ष्य यस्तु कृतवान् बत शीलभेदं, सोऽस्याभवत् प्रतिभवं भवदुःखहेतुः । । ३३ ।। पूज्यांहिदत्ततनुवाङ्मनसः सदापि, शश्वच्च वज्रविधया गुरुभक्तिनिष्ठाः । आराधितं गुणगुरो ! ऽनिशमेव यैस्ते, पादद्वयं तव विभो ! भुवि जन्मभाजः । । ३४।। કર્મશાસ્ત્રોનો સમૂહ, સમગ્ર આગમો, વ્યાકરણ, ન્યાય વગેરે તથા કાવ્યાદિ શાસ્ત્રોનો સમૂહ..આ વિશ્વના વિકાસના હેતુભૂત જ્ઞાન આપને સતત ને સદા सुरायमान थाय छे. ॥३०॥ हैम • (३१) एवकारो भिन्नक्रमः, ततश्चामीभिरेवेत्यर्थः । अयं (जन ) इत्यात्मव्यपदेश:, यथाह स्तुतिकारः - " अयं जनो नाथ तवेति । (३२) 'अहीवेगंतदिट्ठीए' इत्यागमः । मोह, प्रभाह, मह, बोल, डोध वगेरे शत्रुसोना उत्तम સંહારક એવા આપ સુર્યોદ્ધા છો. ઓ ગુરુદેવ ! તારો દાસ થઈને ય નિ:સત્ત્વ, અધન્ય, દુરાત્મા એવો આ હું તે જ शत्रुमो वडे ग्रस्त जन्यो धुं भने धिकार छे. ॥३१॥ 700 700 (જિનાજ્ઞામુજબ) પૂજ્યશ્રી સંયમને વિષે સર્પવતુ એત દૃષ્ટિવાળા હતાં.... સંયમમાં ચિત્ત-લેશ્યા-હૃદય દયાભાવથી લયલીન બની ગયું હતું. એવું સંયમ પણ જેણે સહસા-અવિચારિતપણે જર્જરિત કર્યું.. હે પરમેશ્વર ! તેનાથી જ તેને આ ભવસાગર દતર બની ગયો. १७ प्रेममन्दिरम् 904 1902 શરદઋતુના નિર્મળ જળસમું પૂજ્યશ્રીનું શોભાયમાન શીલ હતું... ચારિત્રરૂપી ચન્દનથી શરીર મ્હેંક ટેંક થતું હતું. આવા મહિમાવાન ચારિત્રની અત્યંત ઉપેક્ષા કરીને જેણે શીલનું ખંડન કર્યુ. તે તેના પ્રત્યેક ભવમાં लवद्दुः मनुं अरस जन्युं छे. ॥33॥ પૂજ્યશ્રીના ચરણોમાં તન-વચન-મનને સદા ય ધરી દેનારા, નિત્ય વજ્ર સમી ગુરુભક્તિનિષ્ઠાના ધારક એવા જેઓએ નિશદિન આપના ચરણયુગલની આરાધના કરી છે.. હે ગુણોથી ગરવા ગુરુદેવ ! તેઓનો આ ધરતી પર થયેલ જન્મ સાર્થક છે. हैम (३३) दृश्यतां सिद्धान्तमहोदधी ब्रह्मचर्यतरङ्गः । (३४) विभो इति । अथेत्थं गुरी सम्बोधनमसाम्प्रतम्, औचित्यक्षतेः, अनुशासनातिक्रमाच्चेति चेत् ? समाहितमेतत्र्न्यायविशारदे, न पुनः प्रयासः सपूर्वपक्षं तत एव ज्ञेयम् । १८ MothePage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13