________________
७१०
प्रमण्याकरण भी उन्हीं के अनुसार इस द्वितीय मगरद्वार की प्रशमा की है स्वा भी इसका पालन किया है। अतः या मगलमय है। निर्दोष है। बाधा घर्जित है । इसे धारण फर प्रत्येक सज्ञी पर्याप्त पचेन्द्रिय मनुष्य के अपना जीवन सफल बनाना चाहिये । इस प्रकार जत्रू स्वामी से 4 सुधर्मा स्यामी ने कहा ।। सू-९ ।
॥ द्वितीय सवरद्वार ममाप्त ॥
આ બીજા સવરદ્વારની પ્રશંસા કરી છે અને જાતે પણ તેનું પાલન કર્યું છે તેથી તે મગળમય છે, નિર્દોષ છે, ધારિત છે, તેને ધારણ કરીને પ્રત્યેક સરી પથમિ પચેન્દ્રિય મનુષ્ય પિતાનું જીવન સફળ બનાવવું જોઈએ આ પ્રમાણે શ્રી સુધર્માસ્વામીએ જબૂસ્વામીને કહ્યું સૂત્ર ૯
બીજી સ વરદ્વાર સમાપ્ત છે