________________
અનુવાદની સમજૂતિ
તૃતીય પચ્છિક ]
નહીં, પણ નાશ પામવાની સ્થિતિમાં જે કયારનું દાખલ થઈ ચૂકયું હતું તેવું, એવા અર્થ કરવા; કેમકે જો નાશ થઈજ ચૂકયા હેાય તેા પછી તેને સંરક્ષીત રાખવાના હેતુજ રહેતા નથી.
(૬) ચાર્સારૢ ( ચેાસઠ અધ્યાયવાળા ) અંગ સિંક્ષકના ચેાથેા ભાગ કરીથી તૈયાર કરાવ્યા—મૂળપાઠ જોટિ--1-સતિયં તુરીય છે; અનુવાદકે તેની સંસ્કૃત છાયા ચતુ: પટ્ટિા, સપ્તિઃ તુરીય એવા વાકયથી કરી છે. તેના અર્થ ઉપર પ્રમાણે થઇ શકે છે. ૧૦૯ આ વાકયના બે વિભાગ થાયછે. એક, ચાટ્ટ અધ્યાયને અને ખીજો અંગ સિકને; તેમાંના પ્રથમની ૧૦ બાબતમાં ડૉ. ફ્લીટ નામના વિદ્વાનનું માનવું એ થાય છે કે And he produces, causes to comeforth (i. e. revises) the sixty-fourth chapter (or other division) of the collection of seven Anga=સાત અંગા (જૈનાગમના અમુક શાસ્ત્રોને આ નામથી એળખાવાય છે)ના સમુહમાંનું ૬૪ મું પ્રકરણ ( અથવા ઢાઈ વિભાગ ) તે બહાર પાડે છે—પ્રગટ કરે છે; એટલે કે અમુક આગમ ગ્રંથના ૬૪ મા અધ્યાય-સગ જે છે તે એકલા જ ભાગ પ્રગટ કરે છે. ત્યારે પં. જાયસ્વાલજી એવા મત જાહેર કરે છે ક૧૧૧ The four fold (for the fourth) AngaSaptika of 64 sections, lost in the time of the Maurya (king) he restores= ૬૪ અધ્યાયનું અંગ પ્તિક કે જેના ચાર પ્રકારમાંનું એક (?) (ચેાથુ) મૌર્ય રાજાના સમયે નષ્ટ થયું હતું તે કરીને લખાવે છે. એટલે કે અંગ સપ્તક નામે ગ્રંથમાં ૬૪ અધ્યાય છે. તે ચાર વિભાગમાં ગાઠવાયેલ છે; તે ચાર વિભાગમાંના ચેાથે! તેણે કરીને પ્રગટ કર્યાં છે. ત્યારે ડા. કાનાઉ નામના વિદ્વાન વળી ત્રીજા જ પ્રકારે માનતા જણાય છે. તેમનેા મત એમ છે કુ૧૧૨
(૧૦૯) આ વિષયને લગતી ઘેાડીક ચર્ચા આગળ ઉપર ‘દુષ્કાળના પ્રસ’ગ અને પુસ્તકાષ્ઠારના સખધ’વાળા પારામાં કરી છે. તેમજ ઉપરની ટીકા નં. ૫૬ માં જુએ.
(૧૧૦) બ્રુએ જ. ર. એ. સે. ૧૯૧૦ પૃ. ૮૨૭,
૩૧
He restores the sixty-four section. Anga, that had become obsolete at the time of the Mauryan king, included in a Saptika=મૌર્ય રાજાના સમયે, ૬૪ અધ્યાય વાળું અંગ (નામનું જૈનશાસ્ત્ર) જે નષ્ટ થયું હતું અને જેને પ્સિકમાં સમાવેશ થતા હતા તેના પુનરૂદ્ધાર કરે છે. એટલે પ્રથમના વિદ્વાન ૬૪ મા અધ્યાય એકલાની જ માત્ર વાત કરે છે, ખીન્ન વિદ્વાન ૬૪ અધ્યાયના ચાર ભાગ પાડીને તેમાંના ઢેલ્લા ભાગની જ વાત કરે છે. ત્યારે ત્રીજા વિદ્વાન ૬૪ અધ્યાયવાળા આખા પુસ્તકની વાત કરે છે. આ પ્રમાણે ત્રણેના મત ભિન્ન ભિન્ન પડે છે. એટલે કાઈ પ્રકારના છેવટ ઉપર આવવું મુશ્કેલ બને છે. પરંતુ છેલ્લા વિદ્વાન ડા. કાનાઉએ પેાતાના મતની ચર્ચા કરતાં એક વરિમાંં શબ્દની સૂચના કરી છે. તેને અર્થ The first part of Drishtivad=દૃષ્ટિવાદ (જૈનધર્મના શાસ્ત્રનું નામ છે) ને પ્રથમ ભાગ એમ કરવા રહે; અને તે પ્રમાણે અંગ સપ્તિકની સાથે જોડતાં, દૃષ્ટિવાદને અંગે The Anga consisting of sixty sections=જે અંગસૂત્રમાં ૬૦ સર્ગ-અધ્યાય -પ્રકરણા છે તેવા અર્થ બેસારવા જોઈ એ. આ સૂચના ઉપાડી લઈને મિ. રામપ્રસાદ ચંદા, તેને અર્થ એમ સૂચવે છે કે, that only sixty-four were included in the recension restored by Kharvel=ખારવેલે જે આવૃત્તિ કરીને સ્થાપન કરી તેમાં ૬૪ ના જ સમાવેશ થતા હતા. આ પ્રમાણે સુષ્ટિના ભાવાર્થની ભાંજગડ સમજવી. તેવી જ પાછી સન્નિવાળા ખીજા વિભાગની પણ છે. ડૉ. કાનાઉના મત પ્રમાણે સતિષ્ઠ શબ્દના, પ્રાકૃતમાં સવ્વીય અને સંસ્કૃતમાં ક્ષત્તિ જેવા થાય છે એટલે તે મંગલન્નિષ્ઠ વાળા આખા શબ્દના અર્થ a treatise com
(૧૧૧) બ્રુએ ઇં.
હિ. વા. પુ. ૫, ૧૯૨૯
પૃ. ૫૮૯.
(૧૧૨) જીએ એકટા એરીએન્ટેલીઆ પુ. ૧. પૃ. ૧૯ તથા ઇં. હિં. વા. પુ. ૫. ૧૯૨૯, પૃ. ૫૮૯,