Book Title: Prachin Bharat Varsh Part 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 463
________________ ૧૬ ચાવી [ પ્રાચીન જૈન અને બૌદ્ધધર્મનાં પ્રતીકે (જુઓ બૌદ્ધ શબ્દ) જૈનધર્મીની સંખ્યા વિપુલ હતી; ઓછી થઈને ક્યાં ગયા; તેનું સંભવિત કારણ ૧૬૫, ૧૬૬ જૈનધર્મમાં પાખંડને કરાતે અર્થઃ ૩૧૩ (૩૧૩). જેનરાજાએ તીર્થપ્રેમ માટે શું શું ન કરતા; ખારવેલના જીવનમાંથી તે વિશે મળતા બધ ૩૧૯ (ખાસ ન કરીને જુઓ વિજયચક્ર, કાયનિષિધી, અને મહાપ્રસાદનું વર્ણન). મંદિરની રચના વિશેને ખ્યાલ (૩૨૪) જૈનધર્મ સુમાત્રા અને જાવા તરફ ગયો હતો તેના પુરાવા (જુઓ સુમાત્રા શબ્દ) ૩૫૮-૬૦ ટેસ (નાના મેટાનું વર્ણન તથા તેમાં અંકિત કરેલ ગોત્ર સંબંધી માહિતી (૨૫). તીર્થંકરના નિર્વાણનું સ્થાન તથા તેમનાં પ્રાચીન અર્વાચીન સ્થાનની સરખામણી (૨૫) તીર્થકરને વાર’ તે શબ્દના અર્થની સમજૂતિ (૬૧) તીર્થસ્થાને વિશે કાંઈક પ્રકાશ (તથા તળેટી વિશેની સમજ) ૨૧૮ થી આગળ ૨૪૦ (૨૪૦) (સાત) તીર્થધામે વિશે કેટલીક માહિતી ૬૩૮-૩૯ તુષારપ્રજા જૈનધર્મી હતી (જુઓ કુશાન શબ્દ) દાક્ષિણ્યચિન્હ સુરિ (જુઓ શિલાંકરિ શબ્દ). દિગંબર, શ્વેતાંબરમાં વિક્રમ સંવતના લેખને વિચાર ૮૬, ૮૭ (૮૭) દષ્ટિવાદ, પૂર્વ અને અંગની બુદ્ધિ વિશે માહિતી ૩૧૧ દેવર્થિગણુ ક્ષમાશ્રમણ તથા હરિભદ્રસૂરિના સમય માટે બેંધાયેલ આંક વિશે ખુલાસો (૬૪) (૮૩) ૮૬ દેવાણપ્રિયને અર્થ; પ્રાચીન સમયે તથા હાલમાં જૈન તેમજ જૈનેતર દષ્ટિએ (૩૧૩) દ્રવ્યદીપક તથા ભાવદીપક પ્રગટાવવાનું સ્થાન તથા કારણ ૨૭, ૨૮, ૨૧૮ ધનકટક અને બેન્નાતટનગરને ઇતિહાસ તથા ગોલિક સ્થાનની ચર્ચા ૩૧૮-૧૯ ધર્મ સાથે આત્માના સંબંધનું વર્ણન ૩૬૮ રાજા ધ્રુવસેન (વલ્લભીપતિ) અને કલ્પસૂત્રવાંચન (જુઓ કલ્પસૂત્ર શબ્દ) નાગાર્જુન; જુઓ આર્ય ખપૂટ શબ્દ પશુ-પાણિઓ (સિંહ, વૃષભ, હાથી, અશ્વ) છે. કયા ધર્મનાં પ્રતીક છે. ૩૭૦૨ પાટલીપુત્રની શાસ્ત્રવાચનાને પ્રસંગ ૩૧૬ પાદલિપ્ત (જુઓ ખપુટ શબ્દ) પાર્શ્વનાથની મૂર્તિઓ સાથે જોડાયેલ ચમત્કારોનું વર્ણન; તેવીજ રીતે જગન્નાથજીની મૂર્તિઓની આખ્યા યિકાના ચમત્કારનું વર્ણન છે. ૩૩૭ (૩૩૩), ૩૩૪ (૩૪); બીજીનું વર્ણન ૩૩૭ પાર્શ્વનાથ પહાડ (જુઓ સમેતશિખર શબ્દ) પુષ્પપુર અને વિશાળાનગરીઓની ઓળખ ૨૨૩, (૨૫) (૨૯) પૂર્વદીશી પાવાપુરીવાળી કડીનું સમજાવેલું રહસ્ય (૨૯) પ્રતિમા ઈ. સ. બે સદી પહેલાં બદ્ધ અને વૈદિક ધર્મમાં હતી કે, તે સંબંધી સ્થાપત્ય નિષ્ણાતોના મત ૭૨-૪ પ્રિયદર્શિને ઉભા કરાવેલ નાના મોટા સ્તૂપ, લેખે ઈ. નાં કારણો ૨૫-૨૬ તથા ટીકાઓ, ૨૧૭, ૩૨૧ (૩૨૧) (૩૨૨) ૩૩૮ પ્રિયદર્શિન સમયે જૈનધર્મના દેખાવ, અને તેની અસર ૧૦૫ પ્રિયદર્શિન અને ખારવેલની સરખામણી (જુએ ખારવેલ શબ્દ)

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496