Book Title: Padartha Prakasha Part 06
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 55
________________ ગાથા - શબ્દાર્થ ૧૦૯ એક શ્વાસોચ્છવાસમાં સાધિક ૧૭ ક્ષુલ્લકભવો નિશ્ચયે હોય છે. એક મુહૂર્તમાં 3,૭૭3 શ્વાસોચ્છવાસ હોય છે. (૪૦) પણસઠિસહસ્સ પણસય-છત્તીસા ઈગમુહુત-ખુડમવા | આવલિઆણ દોસય, છપ્પન્ના એગખંડભd l૪૧ી. એક મુહૂર્તના ક્ષલકભવો ઉ૫,૫૩૬ છે. એક ક્ષુલ્લક ભવમાં ૨૫૬ આવલિકા છે. (૪૧) અવિરયસમ્મો તિર્થં, આહારગામરાઉ ચ પમરો | મિચ્છદિઠી બંધઈ, જિઠઠિઈ સેસપયડીણું Il૪રા અવિરત સમ્યગ્દષ્ટિ જિનો ની ઉo સ્થિતિ બાંધે, પ્રમત્તસંયત આહા૨, દેવાયુo ની ઉo સ્થિતિ બાંધે. શેષ પ્રકૃતિની ઉo સ્થિતિ મિથ્યાદષ્ટિ બાંધે. (૪૨) વિગલસુહમાઉગતિગં, તિરિમથુઆ સુરવિઉન્વિનિરયદુર્ગ 1 એગિરિ-થાવરાયવ, આઈસાણા સુરક્કોસ II૪all. વિકલેo 3, સૂક્ષ્મ 3, આયુo 3, દેવ ૨, વૈo ૨, નરક ૨ ની ઉo સ્થિતિ મનુo-તિo બાંધે. એ%, સ્થાવર, આતપની ઉo સ્થિતિ ઈશાનસુધીના દેવો બાંધે. (83). તિરિઉરલદુગુજ્જોખં, છિવદ્ય સુરનિય સેસ ચઉગઈ ! આહારણિમપુલ્લો- ડનિઅદ્ધિસંજલણ પુરિસલહું Il૪૪ll. તિo ૨, ઔદાઓ ૨, ઉદ્યોત, સેવાર્ત ની ઉo સ્થિતિ દેવ-નારકો બાંધે. શેષ પ્રકૃતિની ઉo સ્થિતિ ચારે ગતિના જીવો બાંધે. અપૂર્વકરણ ગુણવાળો આહા૦ ૨, જિન ની જ સ્થિતિ બાંધે. અનિવૃત્તિ ગુણઠાણાવાળો સં. ૪, પુo ની જ સ્થિતિ બાંધે. (૪૪). સાયનસુય્યાવરણા, વિશ્વે સુહમો વિઉવિ છ અસન્ની ! સન્ની વિ આઉ બાય-૫જેગિંદી ઉ સેસાણં Il૪પા ૧૧૦ ગાથા - શબ્દાર્થ સાતા, યશ, ઉચ્ચ, આવરણ ૯, અંતરાય ૫ ની જ સ્થિતિ ૧૦ મા ગણo વાળો બાંધે. વૈo ની જ સ્થિતિ પર્યાવ્ર અસંજ્ઞી પંચેo બાંધે. આયુo ૪ની જp સ્થિતિ સંજ્ઞી અને અસંજ્ઞી જીવો બાંધે. શેષ પ્રકૃતિઓની જ સ્થિતિ બા. પર્યા. એકે બાંધે. (૪૫). ઉક્કોસજહન્નેઅર, ભંગા સાઈ અણાઈ ધુવ અધુવા | ચઉહા સગ અજહન્નો, સેસતિને આઉ ઉસુ દુહા |૪૬ll ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ, જઘન્ય, અજઘન્ય - આ ચાર પ્રકારે બંઘ છે. અથવા સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ - આ ચાર પ્રકારે બંધ છે. સાત મૂળાકૃતિઓનો અજ બંધ સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ - એ ચાર પ્રકારે છે, શેષ ત્રણ બંધ અને આયુo ના ચારે બંધ સાદિ, અધ્રુવ-એ બે પ્રકારે છે. (૪૬) ચઉભેઓ અજહન્નો, સંજલણાવરણનવગવિગ્વાણું , સેસતિગિ સાઈ અધુવો, તહ ચઉહા સેસપયડીli૪૭ll સં૪, આવરણ ૯, અંતરાય ૫ નો અજ બંધ ચાર પ્રકારે છે, શેષ ત્રણ બંધ અને શેષ પ્રકૃતિઓના ચારે બંધ સાદિ-અધ્રુવ બે પ્રકારે છે. (૪૭) સાણાઈઅપુવંતે, અયરંતો કોડિકોડિઓ ન હિગો I બંધો ન હુ હીણો ન ય, મિચ્છે ભવિઅરસન્નિમિ I૪૮ll ૨ થી ૮ ગુણ૦ સુધી અંતઃકોડાકોડી સાગરો જેટલો બંધ થાય, વધુ પણ ન થાય અને ઓછો પણ ન થાય. ભવ્ય-અભવ્ય સંજ્ઞી મિથ્યાષ્ટિને પણ અંતઃકોડાકોડી સાગરો થી ઓછો બંધ ન હોય. (૪૮). જઈલહુબંધો બાય-પક્વઅસંખગુણ સુહમપજ્જડહિગો ! એસિં અપક્ઝાણ લહૂ, સુહુમેઅર અપક્નપજ્યગુરૂ Il૪૯ll. સાધુનો જ સ્થિતિબંધ થોડો હોય. બા. પર્યા. એકે નો જ

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72