Book Title: Padartha Prakasha Part 06
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 54
________________ ગાથા - શબ્દાર્થ ૧૦૭ નપુકુગઈસાસચઊ-ગુરુકખડરુમ્મસીયદુર્ગાધે | વીસ કોડાકોડી, એવઈઆબાહ વાસસયા Il3II. ભય, જુગુપ્સા, અરતિ, શોક, વૈo ૨, તિo ૨, ઔદાઓ ૨, નરક ૨, નીયો, તૈo ૫ (તૈo, કાઇ, અગુરુo, નિર્માણ, ઉપઘાત) અસ્થિર ૬, ત્રસ ૪, સ્થાવર, એકેo, પંચેo, નjo, કુખગતિ, ઉચ્છo ૪, ગુરુ, કર્કશo, રુક્ષ, શીતળ, દુભિગંધ માં ૨૦ કોડાકોડી સાગરો ઉo સ્થિતિબંધ છે. જેટલા કોડાકોડી સાગરો સ્થિતિ હોય એટલા સો વર્ષ અબાધા હોય. (૩૧) (39) ગુરુ કોડિકોડિ અંતો, તિત્યાહારાણ ભિન્નમુહુ બાહા | લહુ કિંઈસંગુPણા, નરતિરિઆણાઉ પલ્લતિગં ||33II. જિન), આહાર નો ઉo સ્થિતિબંધ અંતઃકોડાકોડી સાગરો છે, અબાધા અંતર્મુહૂર્ત છે, જો સ્થિતિબંધ io ગુણહીન છે. મનુo આયુo, તિo આયુo નો ઉo સ્થિતિબંધ 3 પલ્યોવે છે. (33) ઈગ વિગલ યુવકોડી, પલિઆઇસંખેસ આઉઉ અમણા I. નિવકમાણ છમાસા, અબાહ સેસાણ ભવતંસો Il3II. એકેo, વિકલે ઉત્કૃષ્ટથી ૧ કોડ પૂર્વનું આયુષ્ય બાંધે અને અસંજ્ઞી પંચે. ચારે આયુષ્ય ઉત્કૃષ્ટથી પલ્યો ના અio મા ભાગના બાંધે. નિરુપમ આયુo વાળાને આયુoની અબાધા છ માસની હોય છે. બાકીનાને આયુo ની અબાધા ભવનો ત્રીજો ભાગ હોય છે. (૩૪). ૧૦૮ - ગાથા - શબ્દાર્થ દો-ઈગમાસો પwો, સંજલણતિને મદ્ય વરિસાણિ | સેસાણુક્કોસાઓ મિચ્છત્તઠિઈઈ જે લદ્ધ ll૩૬ll સંo 3 માં અનુક્રમે ૨ માસ, ૧ માસ અને ૧ પક્ષ, ૫૦ માં ૮ વર્ષ જ સ્થિતિબંધ છે. શેષ પ્રકૃતિઓનો જ સ્થિતિબંધ, તેમના ઉo સ્થિતિબંધને મિથ્યા ના ઉo સ્થિતિબંધથી ભાગતા જે આવે તેટલો છે. (૧૬) અયમુક્કોસોનિંદિસ, પલિયાડસખસહીણ લહબંધો . કમસો પણવીસાએ, પન્ના-સય-સહસ-સંગુણિઓ ll૩૭ll વિગલ-અસન્નિસ જિઠો, કણિઠઓ પલસંખભાગૂણો ! સુરનિયાઉ સમા દસ, સહસ્સ સેસાઉ ખડભવં ll૩૮ll આ એકેo નો ઉo સ્થિતિબંધ છે. તેમનો જ સ્થિતિબંધ પલ્યોo નો અio મો ભાગ ન્યૂન હોય છે. ૨૫,૫૦,૧૦૦,૧૦૦૦ થી ગુણતા અનુક્રમે વિકલેo અને અસંજ્ઞી પંચેo માં ઉo સ્થિતિબંધ આવે, જ સ્થિતિબંધ પલ્યો નો સંo મો ભાગ ન્યૂન હોય છે. દેવાયુo નરક આયુo નો ૧૦,૦૦૦ વર્ષ, શેષાયુo નો ક્ષુલ્લકભવ જ સ્થિતિબંધ છે. (૩૭) (૩૮) સવ્વાણ વિ લહબંધે, ભિન્નમુહ અલાહ આઉજિઠે વિ કેઈ સુરાઉસમ જિણ-મંતમુહૂ બિંતિ આહાર Il3II બધી પ્રકૃતિઓના જ સ્થિતિબંધમાં અંતર્મુહૂર્ત અબાધા હોય છે, આયુo માં ઉo સ્થિતિબંધમાં પણ અંતર્મુહૂર્ત અબાધા હોય છે. કેટલાક એમ કહે છે કે જિન નો દેવાયુo જેટલો અને આહાઇ ૨ નો અંતર્મુહૂર્ત જ સ્થિતિબંધ હોય છે. (૩૯) સતરસ સમરિઆ કિર, ઈગાણપાણેમિ હૃતિ ખડભડા | સગતીસસયતિહુતર, પાણૂ પણ ઈગમુહુર્તામિ lldoll લહઠિઈબંધો સંજલણલોહપણવિશ્વનાણદંસેસ ભિન્નમુહુર્ત તે અઠ જસુએ બારસ ચ સાએ IIઉપા. સંઓ લોભ, અંતરાય ૫, જ્ઞાનાઓ ૫, દર્શનાo 8 માં અંતર્મુહૂર્ત, યશo-ઉચ્ચ૦ માં ૮ મુહૂર્ત અને સાતાળ માં ૧૨ મુહૂર્ત જ સ્થિતિબંધ છે. (૩૫)

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72