Book Title: Nyayavijayji Jivanprabha Author(s): Fulchand Doshi Publisher: Mandal Tapagaccha Jain Sangh View full book textPage 6
________________ સમર્પણ રાાનતપસ્વી, ઉદારચેતા. આગદ્ધારક, સમદશી, આગમ પ્રભાકર મુનિ પુરવ શ્રી પુણ્યવિજયજી મહારાજ આપ તો જ્ઞાનના અપૂર્વ ખજાનાને જગત સમક્ષ મૂકી ન સમાજનું શકવતી કાર્ય કરી ચિરશતિમાં પઢી ગયા. આપના જેવા જ્ઞાનવારિધિ વિરલ વિભૂતિ સદીઓ પછી જન્મે છે આપે+વનભર જ્ઞાનભંડારોના પુનરોદ્ધારનું મહાન કાર્ય કર્યું. સંશોધનની નવી અઘતન પદ્ધતિ શોધી આપી. અનેક વિદ્વાનોના માર્ગદર્શક બન્યા આપને મધુર સુધાવાણીએ હજારોને શીતળતા આપી છે. આપના પરમ પ્રિય વિર્ય પૂ મુનિ પુંગવ શ્રી ન્યાયવિજયજી મહારાજ ની જીવન-પ્રભા આપને ચરણે સમર્પણ કરતાં હર્ષ થાય છે કુલચંદ હરિચંદ દોશી મહુવાકર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 216