Book Title: Nirayavalika Sutram Author(s): Ghasilalji Maharaj, Kanhaiyalalji Maharaj Publisher: Jain Shastroddhar Samiti View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જામનગર (વાડીલાલ ડાઈગ એન્ડ પ્રિન્ટિંગ વર્કસ-મુંબઈ), (૪) કેડારી હરખચંદ જગજીવન, જામનગર હાલ બેટાદ, ઠા. શ્રી છબીલદાસભાઈ હરખચંદ, તથા શ્રી રંગીલદાસભાઈઆ માટે સમિતિ ઉપકત સર્વ બંધુઓને ધન્યવાદ આપે છે. - અન્ય બંધુઓ અને ધર્મપ્રેમી હેને ઉપરોકત બંધુઓનું અનુકરણ કરીને એક એક સૂત્ર છપાવી આપવાની ઉદારતા બતાવશે તે સમિતિનું પ્રકાશન કાર્ય ઘણું જ હળવું બની જશે અને જેન જનતાને માટે આ કાર્ય મહાન ઉપકારક નીવડશે. આ સત્રના પ્રફે તપાસવામાં પૂરેપૂરી કાળજી રાખવામાં આવી છે, તેમ છતાં પ્રેસષ કે દૃષ્ટિ દેષથી અથવા છમસ્થપણને કારણે ભૂલ રહી જવા પામી હેય તે વાંચકે સુધારીને વાંચશે અને અમારું ધ્યાન દેરશે તે તે તે ભૂલો બીજી આવૃત્તિ વખતે આભાર સાથે સુધારવામાં આવશે. કિ બહુના સુષુ? રાજકોટ તા. ૧૧-૫-૪૮ ) મંત્રીઓ, વૈશાખ સુદ ૩ સંવત ૨૦૦૪ Uસ" છે. સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 479