Book Title: Muni Jivanni Balpothi Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 189
________________ os o es es es es es es esp as Udaash.cabst મુનિજીવનની બાળપોથી- ascadesh vachch ૩ શત્રુજ્યાદિ તી સ્થાન ઉપર માત્રુ,–લ્લે કરે, શ્લેષ્મ નાખે કે થૂંકે. આવે. ૧૮૦ ૪ સાધ્વીને તીસ્થાન કે દહેરાસરમાં અડચણ ૫ પ્રતિમાજીને શ્વાસ લાગે કે થૂક લાગે. ૬ સ્થાપનાચાય જી નીચે પડી જાય. ૭ પવતિથિએ ચૈત્યપરિપાટી ન કરે. ૮ ગોચરી વાપર્યા પછી ચૈત્યવંદન કરવું રહી જાય. ૯ મિથ્યાત્વીના દર્શનની કોઈ વસ્તુની ઇચ્છા કરે. ૧૦ પ્રવચનની હીલના કરે. ૧૧ આચાર્ય કે ગુર્વાદિ પ્રત્યે અરૂચિ કરે, જુગુપ્સા કરે, અવિનય કરે કે કશ શબ્દો ખેાલે. ૧૨ ગુરુનુ વચન તત્તિ ન કરે. ૧૩ ગુરુની મુહપત્તિ આદિ વસ્તુ વાપરે. ૧૪ વિડલના આસન વગેરેના સંઘટ્ટો થાય, પગ મૂકે કે એસે. ૧૫ ગુર્વાદિકને છૂ'ક લાગે કે અશાતનાદિ કરે. ચારિત્રાચાર ૧ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અષ્ટ પ્રવચન માતાના ભગ કરે. ૨ ઉપાશ્રયની બહાર જતાં આવસહી', પ્રવેશ કરતાં ‘નિસિહી’ કહેવી રહી જાય. ૩ ૧૦૦ ડગલાં ઉપરથી આવ્યા પછી કે કાંઈપણ પરિષ્ઠાપનિકા કર્યાં પછી ઇરિયાવહી કરવી રહી જાય. ૪ સૂતી વખતે કાનમાં કુંડલ નાખવા રહી જાય અથવા માથું માંધવું રહી જાય. bhar la da da da da da ste da ste da da ste de sta se de de de dote to sto to to to tesest မောင်

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210