Book Title: Muni Jivanni Balpothi Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
View full book text
________________
મુનિજીવનની બાળપેથી-૩
૧૮૪ Sess of offfsed offseffoddessessessess.
ncomededeshots
glentetsteste destestofestestosterodoste destusteststestedetetstestesteslagfastasteotste stastestostestostestalastastestestes festestostertestasladostestade deste doctelodas estas estades
* વનસ્પતિકાય * ૨૭ લીલકુલ, નિગે, થડ, ફળ, ફુલ, છાલ, બી, વૃક્ષ
છેડ વગેરેને સંઘટ્ટો થાય, ઉપર ચાલે કે બેસે. ૨૮ ઉપર મુજબમાંથી કોઈને પણ પરંપરાએ સંઘટ્ટો થાય. ૨૯ સચિત્ત અનાજ, લીલોતરીને સંઘટ્ટો થાય. ૩૦ સચિત્ત અનાજ, પરંપરાએ સંઘો થાય. ૩૧ વિહાર આદિમાં લીલેરી ઉપર ચાલવામાં આવે કે
સંઘટ્ટો થાય. તેમાં પગ નીચે, અડખે-પડખે, સચિત્ત કે મિશ્ર. વનસ્પતિને દોષ આમાં ગાઉં, ખેતર, પગલાંની
નોંધ રાખવી. ૩૨ નિગેદ-લીલકુલ કે પાણીવાળી જમીન ઉપર ચાલવામાં
આવે. ૩૩ પાણીમાં ચૂને નાંખે રહી જાય કે મેડે નાખે હાથ
નાંખીને ચૂને નાખવો નહિ. ૩૪ લીટ, બલખ રસ્તા ઉપર નાંખી ઉપર ધૂળ આદિ ન
નાખે, ઘસે. ૩૫ માગું, કાપનું પાણું આદિ બે ઘડી ઉપર પડી રહે. ૩૬ કાગડાં, ચકલાં આદિ ઉડાડવા કૂતરાં આદિ હાંકી
કાઢવાં–ત્રાસ પમાડવાં, બાળકને ભય પમાડવા. ૩૭ સાંજે માગું પરઠવવાની તથા ઠલે જવાની જગ્યા
જેવાની રહી જાય અને ઉપયોગ કરે. ૩૮ વાડામાં કે તડકામાં ઠલે બેસે. ૩૯ કાચા દૂધ, દહીં, છાશવાળા પાત્રાનું લૂણું કઠોળવાળા
પાત્રાને કર્યું.
dessessodes fasessed as feeshoddod of sodesdeshows hoooo-ooo!
၇၇၇၇၇၉၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၉၉၀၉ ၉၇၇၉၉၉၅၉၈၀၉၀၉၇၇၇၈၀၉၀၉၇၇၇၇၇၉၀၉၇၉

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210