Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat
View full book text
________________
આધારસૂત્ર
होउ मे एएहिं संजोगो । होउ मे एसा सुपत्थणा । होउ मे एत्थ बहुमाणो । होउ मे इओ मोक्खबीयं ।
- પંચસૂત્ર, પ્રથમ સૂત્ર
૩ પ્રાર્થનાનું ઊંડાણ
મને આ બધાની સાથે (અરિહંત ભગવંત, ગુરુદેવ અને કલ્યાણ મિત્રની સાથે) સંયોગ થાઓ.
આ અરિહંત આદિના સંયોગ વિષયક મારી આ પ્રાર્થના સુપ્રાર્થના થાઓ. મને અહીં - અરિહંતાદિની સંયોગ વિષયક પ્રાર્થનામાં - બહુમાન થાઓ.
કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરની એક પ્રાર્થના યાદ આવે :
આ પ્રાર્થનાથી મને મોક્ષબીજની પ્રાપ્તિ થાઓ.
અંતર ગર્વ થકી ફૂલી ઊઠે, - જ્યારે તું ગાન ગાવાનું કહે મને, બન્ને આંખો મુજ થતી છલોછલ,
નિમિષ ભૂલી નીરખી રહું તને... કઠોર, કટુ છે જે મુજ પ્રાણે, પીગળી જાય અમૃતમય ગાને,
૪૮ ; મોક્ષ તમારી હથેળીમાં
પ્રાર્થનાનું ઊંડાણ ૪ ૪૯

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93