SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ આધારસૂત્ર होउ मे एएहिं संजोगो । होउ मे एसा सुपत्थणा । होउ मे एत्थ बहुमाणो । होउ मे इओ मोक्खबीयं । - પંચસૂત્ર, પ્રથમ સૂત્ર ૩ પ્રાર્થનાનું ઊંડાણ મને આ બધાની સાથે (અરિહંત ભગવંત, ગુરુદેવ અને કલ્યાણ મિત્રની સાથે) સંયોગ થાઓ. આ અરિહંત આદિના સંયોગ વિષયક મારી આ પ્રાર્થના સુપ્રાર્થના થાઓ. મને અહીં - અરિહંતાદિની સંયોગ વિષયક પ્રાર્થનામાં - બહુમાન થાઓ. કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરની એક પ્રાર્થના યાદ આવે : આ પ્રાર્થનાથી મને મોક્ષબીજની પ્રાપ્તિ થાઓ. અંતર ગર્વ થકી ફૂલી ઊઠે, - જ્યારે તું ગાન ગાવાનું કહે મને, બન્ને આંખો મુજ થતી છલોછલ, નિમિષ ભૂલી નીરખી રહું તને... કઠોર, કટુ છે જે મુજ પ્રાણે, પીગળી જાય અમૃતમય ગાને, ૪૮ ; મોક્ષ તમારી હથેળીમાં પ્રાર્થનાનું ઊંડાણ ૪ ૪૯
SR No.009271
Book TitleMoksh Tamari Hathelima
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size316 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy