Book Title: Mahavir Chariyam Part 01
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 282
________________ २६७ तृतीयः प्रस्तावः एत्थंतरंमि अणवरयखिवणओ पहरणुच्चओ सव्वो । आसग्गीवनरिंदस्स निट्ठिओ सुकयरासिव्व ।।५।। ताहे किंकायव्वयवाउलचित्तेण खेयविहुरेण | अविभग्गपसररिउदप्पदंसणुव्बूढकोवेणं ।।६।। आवयधणं व दढपणयचित्तमित्तं व पियकलत्तं व।। विसमावडिएणं नरवरेण संसुमरियं चक्कं |७|| जुम्मम् । अह जलणुब्भडपसरंतकिरणमालासहसपल्लवियं । जुगविगमुग्गयमायंडचंडमंडलयदुप्पेच्छं ।।८।। रुद्दजमारुणनयणं व मिलियनीसेसविज्जुपडलं व। आसग्गीवस्स झडत्ति चक्करयणं करे चडियं ।।९!। जुम्मम् । अत्रान्तरे अनवरतक्षेपणतः प्रहरणोच्चयः सर्वः । अश्वग्रीवनरेन्द्रस्य निष्ठितः सुकृतराशिः इव ।।५।। तदा किंकर्तव्यताव्याकुलचित्तेन खेदविधुरेण | अविभग्नप्रसररिपुदर्पदर्शनोटूढकोपेन ।।६।। आपद्धनमिव, दृढप्रणयचित्तमित्रमिव, प्रियकलत्रमिव | विषमाऽऽपतितेन नरवरेण संस्मृतं चक्रम् ।।७।। युग्मम् । अथ ज्वलनोद्भटप्रसरत्किरणमालासहस्रपल्लवितम् । युगविगमोद्गतमार्तण्डचण्डमण्डलदुप्रेक्षम् ।।८।। रुद्रयमाऽरुणनयनमिव, मिलितनिःशेषविद्युत्पटलमिव । अश्वग्रीवस्य झटिति चक्ररत्नं करे आरूढम् ।।९।। युग्मम् । એવામાં નિરંતર ફેકવાથી સુકૃત સમૂહની જેમ અશ્વગ્રીવનો શસ્ત્રસમૂહ બધો ખલાસ થઇ ગયો. (૫) એટલે કિંકર્તવ્યતાથી મૂઢ અને ખેદથી વ્યાકુળ બનેલ તેમજ શત્રુગર્વનો અભગ્ન પ્રસાર જોતાં, ઉત્પન્ન થતા કોપને લીધે સંકટમાં આવી પડેલ અશ્વગ્રીવે, આપદમાં ધનની જેમ, દઢ પ્રેમવાળા મિત્રની જેમ અને પ્રિય પત્નીની सेभ यनु स्म२५॥ अथु. (७/७) જેથી અગ્નિના પ્રસરતા ભારે કિરણોની શ્રેણિથી જાણે હજારો પલ્લવ પ્રગટ્યા હોય, કલ્પાંતકાળના પ્રચંડ સૂર્યના મંડળસમાન દુગ્ધક્ષણીય, યમના અરુણ લોચન સમાન રૌદ્ર અથવા એકત્ર થયેલ સમસ્ત વીજળીના પડલ સમાન એવું ચક્રરત્ન તરતજ અશ્વગ્રીવના હાથમાં ઉપસ્થિત થયું. (૮૯)

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340