Book Title: Mahavir Chariyam Part 01
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 323
________________ ३०८ श्रीमहावीरचरित्रम निवेइऊण तेसिं अंतियाओ ते मेहमुहा अवक्कमंति। नरवइखंधावारस्स उवरिं मेहनिवहं विउव्वंति, तओ जुगमुसलमुट्ठिप्पमाणधाराहिं निरंतरं वारिनिवहं सत्तरत्तं जाव मुयंति । पियमित्तचक्कवट्टीऽवि तं तहाविहं पिच्छिऊण दिव्वचम्मरयणं परामुसइ। तंपि य खिप्पमेव दुवालस जोयणाइं तिरियं पवित्थरइ । तत्थ सो समत्थोऽवि खंधावारो समारुहइ । पूणोऽवि नरिंदो नवनवइसहस्सकंचणसलागपरिमंडियं महरिहं विविहभत्तिचित्तं डिंडीरपिट्ठ(?ण्ड)पंडुरं छत्तरयणं खंधावारस्स उवरिं वारस जोयणाइं समहियाइं वित्थारेइ, मणिरयणं च किरणजालं मुयंतं सरयरविसरिच्छं छत्तमज्झभागे ठवेइ । गाहावईवि चम्मरयणेगदेसंमि तद्दिवसपइन्ननिप्पण्णपूयाणं सव्वधण्णाणं अणेगकुंभसहस्साइं उवट्ठवेइ । एवं च सो राया सव्वप्पयारेहिं अणुव्विग्गो चम्मरयणमारूढो छत्तरयणच्छन्नोवरिमविभागो मणि-रयणकओज्जोओ गाहावइउवठ्ठावियधन्ननिचओ नियभवणगओव्व सुहेण अच्छेइ। किं बहुणा? तेषां अन्तिकात् ते मेघमुखाः अप्रक्रामन्ति । नरपतिस्कन्धावारस्य उपरिं मेघनिवहं विकुर्वन्ति । ततः युगमुशलमुष्टिप्रमाणधाराभिः निरन्तरं वारिनिवहं सप्तरात्रं यावद् मुञ्चन्ति। प्रियमित्रचक्रवर्ती अपि तं तथाविधं पेक्ष्य दिव्यचर्मरत्नं परामृशति । तदपि च क्षिप्रमेव द्वादश योजनानि तिर्यक् प्रविस्तरति। तत्र सः समस्तः अपि स्कन्धावारः समारोहति । पुनः अपि नरेन्द्रः नवनवतिसहस्रकञ्चनशलाकापरिमण्डितं महार्ह विविधभक्तिचित्रं डिण्डीरपिण्डपाण्डुरं छत्ररत्नं स्कन्धावारस्य उपरि द्वादशयोजनानि समधिकानि विस्तारयति, मणिरत्नं च किरणजालं मुञ्चत् शरदरविसदृशं छत्रमध्यभागे स्थापयति । गाथापतिः अपि चर्मरत्नैकदेशे तद्दिवसप्रतीर्ण(=अन्त)निष्पन्नपूतानां सर्वधान्यानां अनेककुम्भसहस्राणि उपस्थापयति । एवं च सः राजा सर्वप्रकारैः अनुद्विग्नः चर्मरत्नमारूढः छत्ररत्नच्छन्नोपरिमविभागः मणि-रत्नकृतोद्यतः गाथापत्युपस्थापितधान्यनिचयः निजभवनगतः इव सुखेन आस्ते। किं बहुना? એમ કહી દેવો તેમની પાસેથી નીકળીને રાજાના સૈન્ય ઉપર તેમણે મેઘસમૂહ વિક્ર્થો અને યુગ, મુશળ કે મુષ્ટિ પ્રમાણ ધારાથી નિરંતર સાત દિવસપર્યત વારિધારા વરસાવી એટલે તે જળ-ઉપદ્રવ જોઇ ચક્રવર્તીએ પણ દિવ્ય ચર્મરત્નપર હાથ ફેરવ્યો, જેથી તે તરત જ બાર યોજન વિસ્તૃત થયું. તેના પર બધી સેના આરૂઢ થઇ. પછી રાજાએ નવ્વાણું હજાર કંચન-શલાકાઓથી મંડિત, મહાકીમતી, વિવિધ રચનાવડે વિચિત્ર તથા ફીણના સમૂહ સમાન ઉજ્વળ, એવા છત્રરત્નને સેનાપર કંઇક અધિક બાર યોજન વિસ્તાર્યું અને કિરણોને વિસ્તારનાર તથા શરદઋતુના સૂર્યસમાન મણિરત્નને છત્રના મધ્ય ભાગમાં મૂક્યું. જ્યારે ગાથાપતિ પણ તે દિવસથી, વિસ્તારથી નિષ્પન્ન કરી સાફ કરેલ સર્વ પ્રકારના ધાન્યોના હજારો કુંભો-પાત્રો ચર્મરત્નના એક ભાગમાં ઉપસ્થિત કરવા લાગ્યો. એ પ્રમાણે તે રાજા ચર્મરત્નપર આરૂઢ થઇ, ઉપરના ભાગમાં છત્રરત્નથી આચ્છાદિત બની, મણિરત્નના ઉદ્યોતમાં રહેતાં અને ગાથાપતિ સર્વ ધાન્ય નિષ્પન્ન કરતો, જેથી તે પોતાના ભવનમાં જાણે રહેતો હોય તેમ સર્વ પ્રકારે ઉગરહિત થઇને સુખે રહેવા લાગ્યો. વધારે તો શું પણ -

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340