Book Title: Mahavir Chariyam Part 01
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
तृतीयः प्रस्तावः
२७५ रयणी। ठिओ नियनियट्ठाणेसु जणो। कमेण य जाए पहायसमए भणिया तिविठ्ठणा नियपुरिसा-'भो भो गच्छह संगामभूमि, निरूवेह पहारपरव्वसे जोहनिवहे, करेह ओसहघायबंधाइणा परित्ताणं, परिमग्गह दुट्ठतुरंगमपल्हत्थिए पत्थिवेत्ति सम्मं निउंजिऊण अंतेउरेण समं समग्गनरवइवग्गपरियरिओ समेओ पोयणपुरं। तओ नयरलोएण कयं वेजयंती, सहस्साभिरामं ठाणठाणनिबद्धमंचारूढविलासिणीनट्टरमणिज्जं, पमुक्कसुरभिपुप्फपुंजोवयारकलियरायमग्गं, पहयपडुपडहपमुहजयतूरनियरं नयरं पविट्ठो महया विभूइए तिविठ्ठ। जहोचियठाणेसु ठिओ सेसो परिवारो। तओ कइवय वासराइं तत्थ ठाऊण पुणोऽवि समग्गबलकलिओ चक्क-छत्त-धणु-मणि-माला-गया-संख-रयणपरिगओ निग्गओ दिसिविजयनिमित्तं तिविट्ठकमेण पसाहियं भारहद्धखेत्तं । अपणयपुव्वा नामिया पत्थिवा। गाहिया सेवावित्तिं । गहियाइं तेहिंतो करि-तुरय-रयणपमुहाइं पहाणपाहुडाइं। एवं च प्रभातसमये भणिताः त्रिपृष्ठेन निजपुरुषाः ‘भोः भोः गच्छत सङ्ग्रामभूमिम्, निरूपयत प्रहारपरवशान् योधनिवहान्, कुरुत औषधघात(व्रण)बन्धनादिना परित्राणम्, परिमृगयध्वं दुष्टतुरङ्गपर्यस्तान् पार्थिवान् इति सम्यग् नियुज्य अन्तःपुरेण समं समग्रनरपतिवर्गपरिवृत्तः समेतः पोतनपुरम् । ततः नगरलोकेन कृता वैजयन्ती, सहस्राऽभिरामं स्थानस्थाननिबद्धमञ्चाऽऽरूढ-विलासिनीनाट्यरमणीयम्, प्रमुक्तसुरभिपुष्पपुञ्जोपचारकलितराजमार्गम्, प्रहतपटुपटहप्रमुखजयतूरनिकरम् नगरं प्रविष्टः महत्या विभूत्या त्रिपृष्ठः | यथोचितस्थानेषु स्थितः शेषः परिवारः । ततः कतिपयानि वासराणि तत्र स्थित्वा पुनः अपि समग्रबलकलितः चक्र-छत्र-धनुष्क-मणि-माला-गदा-शङ्ख-रत्नपरिगतः निर्गतः दिग्विजयनिमित्तं त्रिपृष्ठः । क्रमेण प्रसाधितं भरतार्द्धक्षेत्रम् । अप्रणतपूर्वाः नामिताः पार्थिवाः । ग्राहिता सेवावृत्तिम् । ग्राहीतानि तेभ्यः करि-तुरग-रत्नप्रमुखाणि प्रधानप्राभृतानि । एवं च निःशेषमण्डलाधिपसहस्राऽनुगम्यमानमार्गः, प्रेक्षमाणः अपूर्वाऽपूर्वनगराणि, स्थापयन् પોતપોતાના સ્થાને પડી રહ્યા. પછી અનુક્રમે પ્રભાત થતાં ત્રિપૃષ્ઠ પોતાના પુરુષોને જણાવ્યું -“અરે! તમે રણભૂમિમાં જાઓ અને ત્યાં પ્રહારથી ઘાયલ થયેલા યોધાઓની તપાસ કરો. તેમના ઘા ઔષધાદિકથી તેમનું રક્ષણ કરો અને દુષ્ટ અશ્વોએ નીચે પાડેલા રાજાઓની શોધ કરો. એ પ્રમાણે પોતના સેવકોને ત્યાં નિયુક્ત કરી, અંતઃપુર સહિત અને સમસ્ત રાજાઓથી પરવરેલ ત્રિપૃષ્ઠ પોતનપુરમાં આવ્યો, અને નગરજનોએ હજારો ધ્વજાઓથી શણગારેલ, સ્થાને સ્થાને બાંધેલ માંચડાપર નાટક કરતી વારાંગનાઓથી રમણીય, પાથરેલ સુગંધી પુષ્પોના પુંજથી વ્યાપ્ત રાજમાર્ગયુક્ત અને મનોહર પટહ પ્રમુખના પ્રગટ જયનાદથી ગર્જિત, એવા તે નગરમાં મહાવિભૂતિપૂર્વક ત્રિપૃષ્ઠ દાખલ થયો, એટલે શેષ પરિવાર યથોચિત સ્થાને રહ્યો. પછી
हिसो त्या २४ी, ३री ५९॥ ५धा सैन्य सहित अने 28, छत्र, धनुष्य, मणि, भात, TEL, शंभ- से રત્નોયુક્ત ત્રિપૃષ્ઠ દિગ્વિજય કરવા નીકળ્યો. અનુક્રમે તેણે ભરતાર્થ ક્ષેત્ર સાધ્યું. પૂર્વે ન નમેલા રાજાઓને નમાવ્યા, તેમને સેવાવૃત્તિમાં સ્થાપ્યા, અને તેમની પાસેથી હાથી, અશ્વ, રત્ન પ્રમુખ કિંમતી ભેટો લીધી. એમ બધા

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340