Book Title: Mahavir Chariyam Part 01
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 303
________________ २८८ श्रीमहावीरचरित्रम एवंविहसुस्सरयागुणेण हरिस्स ते सयावि पासवत्तिणो परमप्पसायठाणं जाया। अन्नया य सुसेज्जानिसन्नस्स वासुदेवस्स रयणीसमए समारद्धं तेहिं गेयं, जणिओ बाढं चित्तस्स अक्खेवो। निद्दागमणकाले य निरूविओ वासुदेवेण सेज्जावालो, जहा-'भद्द! जया मम निद्दा एइ तया इमे गायणा तुमं विसज्जेज्जासि ।' 'जं देवो आणेवइ तं करिस्सामि त्ति पडिवज्जियं सेज्जावालेणं। खणंतरेण य आगया राइणो निद्दा । तेऽवि अविसज्जियत्ति तहेव गाइउमारद्धा । नवरं पच्छिमरयणिसमए पबुद्धेण राइणा ते तहा गायंते निसामिऊण, पुच्छिओ सिज्जावालो-'अरे! कीस एए न विसज्जिया?', तेण भणियं'देव! अइसवणसुहत्तणेणं मए खणंतरं पडिवालिया। एयमायन्निऊण जायगाढकोवो आगारसंवरं काऊण तुण्हिक्को ठिओ तिविठ्ठ। उग्गए य कमलसंडपडिबोहणे मायंडमंडले उट्ठिऊण सयणीयाओ कयपाभाइयकायव्वो निसण्णो अत्थाणमंडवे राया। ठिया य नियनियट्ठाणेसु एवंविधसुस्वरतागुणेन हरेः ते सदाऽपि पार्श्ववर्तिनः परमप्रसादस्थानं जाताः। अन्यदा च सुशय्यानिषण्णस्य वासुदेवस्य रजनीसमये समारब्द्धं तैः गेयम् । जनितः बाढं चित्तस्य आक्षेपः। निद्राऽऽगमनकाले च निरूपितः वासुदेवेन शय्यापालः यथा 'भद्र! यदा मम निद्रा एति तदा इमान् गायकान् त्वं विसृज।' 'यद् देवः आज्ञापयति तत् करिष्यामि' इति प्रतिपद्यं शय्यापालेन । क्षणान्तरेण च आगता राज्ञः निद्रा । तेऽपि अविसर्जिताः इति तथैव गातुं आरब्धाः। किन्तु पश्चिमरजनीसमये प्रबुद्धेन राज्ञा तान् तथा गायतः निश्रुत्य पृष्टः शय्यापालः 'अरे! कथमेते न विसर्जिताः?' तेन भणितं ‘देव! अतिश्रवणसुखत्वेन मया क्षणान्तरं प्रतिपालिताः। एवमाकर्ण्य जातगाढकोपः आकारसंवरं कृत्वा तूष्णीकः स्थितः त्रिपृष्ठः । उद्गते च कमलखण्डप्रतिबोधने मार्तण्डमण्डले उत्थाय शय्यातः कृतप्राभातिककर्तव्यः निषण्णः आस्थानमण्डपे राजा। स्थिता च निजनिजस्थानेषु सामन्त-मन्त्रि-सुभटादयः । अत्रान्तरे स्मृतः આવા સુસ્વરના ગુણ વડે સદા વાસુદેવની પાસે રહેતા તેઓ તેના પર પ્રસાદના પાત્ર થઇ પડ્યા. એક વખતે સુખ-શપ્યામાં બેઠેલા વાસુદેવ પાસે તેમણે રાત્રે સંગીત ચલાવ્યું, જેથી તેનું મન ભારે આકૃષ્ટ થયું. પછી નિદ્રાસમયે તેણે શવ્યાપાલકની સામે જોઇને કહ્યું- હે ભદ્ર! જ્યારે મને નિદ્રા આવી જાય ત્યારે આ ગવૈયાઓને તું વિસર્જન કરજે.' એટલે-“દેવની આજ્ઞા પ્રમાણે હું કરીશ.” એમ શવ્યાપાલકે તે વચન સ્વીકાર્યું. ક્ષણવાર પછી રાજાને નિદ્રા આવી, પરંતુ જવાનું ન કહેવાયેલા તેમણે પણ ગાવાનું ચાલુ રાખ્યું. એવામાં પાછલી રાતે રાજા જાગ્યો, અને તેમને તે જ રીતે ગાતાં સાંભળીને તેણે શવ્યાપાલકને પૂછ્યું-“અરે! તેં એમને વિસર્જન કેમ ન કર્યા?” તે બોલ્યો-“હે દેવ! સંગીત કાનને અતિ સુખકારી લાગવાથી મેં થોડી વાર એમને અટકાવી રાખ્યા' એમ સાંભળતા ગાઢ કોપ ઉત્પન્ન થયા છતાં તેવો આકાર સંવરીને ત્રિપૃષ્ઠ મૌન રહ્યો. પછી કમળ-ખંડને વિકસિત કરનાર સૂર્ય ઉદય પામતાં શય્યા થકી ઉઠી, પ્રભાતિક કર્તવ્ય કરીને તે સભામંડપમાં બેઠો, એટલે સામંત, મંત્રી,

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340