Book Title: Kalpantarvcahya
Author(s): Pradyumnasuri
Publisher: Sharadaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 8
________________ [ ૭ ] પંડિતશ્રી જિતુભાઈ બી. શાહનો પણ સહયોગ સાંપડ્યો છે. શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનભંડાર પાટણના વહીવટદારશ્રી યતીનભાઈ, મયૂરભાઈ, વી. ટી. શાહ વગેરેનો સ્નેહભર્યો સહકાર મળ્યો છે. આ બધાનું સાનંદ સ્મરણ કરું છું અને ધન્યવાદ આપું છું. હજી પ્રાચીન જ્ઞાનભંડારોમાંથી આવી શ્રીકલ્પસૂત્ર ઉપરની વૃત્તિઓ છે/હશે તે પણ જો યોગ્ય વિદ્વાન મુનિમહારાજોના હાથે સંપાદિત-સંશોધિત થઈ પ્રકાશિત થાય તો ઘણાં સંશયોનું નિરાકરણ મળે. એવા પ્રકાશનો જરૂર થશે એવી આશા સાથેમૃતવાચનાભૂમિ વલ્લભીપુર ફ. સ. ૮ વિ. સં. ૨૦૫૪

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 132