Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
गया : 'गुरु म. मापने या ७३ छे.'
તબીયત બરાબર નહિ હોય એમ સમજીને તરત જ વિહાર કરી રાધનપુર પહોંચી ગયા.
ગુરુને સ્વસ્થ જોઈ વિચારમાં પડી ગયા : શું કારણ હશે? પછી ગુરુએ આદેશ આપ્યો : તમારે આચાર્ય પદવી લેવાની છે. આ શબ્દો સાંભળતાં અમારા જેવાને આનંદ થાય, પણ પૂજ્યશ્રીનું મોં પડી ગયું. અશ્રુધારા વહેવા લાગી.
જે એમ માને કે હું પદ માટે અયોગ્ય છું. એ જ એ પદ માટે યોગ્ય સમજજો.
“તીર્થકર સમાન પદનું વહન કરવાની કોઈ યોગ્યતા મારામાં નથી.” પૂજ્યશ્રીએ કહ્યું.
તે વખતે પૂ. દાનસૂરિજીએ “વીટો વાપરીને પદ આપ્યું
___ 'आज्ञा गुरूणामविचारणीया ।' આવી નિઃસ્પૃહતા આપણામાં પણ પ્રગટે એવી ભાવના साथे... - પૂ. દિવ્યરત્ન વિજયજી (વલ્લભસૂરિજીના)
आज से १०० वर्ष पूर्व इस भूमि पर जो प्रसंग बना वह हम भले ही नहीं देख सके, लेकिन उनका महोत्सव मनाने का सौभाग्य मिला, वह भी कम नहीं है ।
___ अगर कोई व्यक्ति बहरा - गूंगा होगा उसे मिश्री-गुड़ खीलाया जाय तो उसकी प्रशंसा वह कैसे करेगा ? वह मन ही मन गुनगुनायेगा, लेकिन बोल नहीं सकेगा ।
हमारी भी यही स्थिति है। उनके संयम के समय हम में से कोई उपस्थित नहीं होंगे ।
स्वार्थी संसारमें सच्चे साथी केवल गुरु है । गुरु के पास ४८ मिनिट का सामायिक भी अगर इतना आनंद देता है तो आजीवन सामायिक कितना आनंद देता होगा ?
__ वृक्ष स्वयं कष्ट झेलकर फल दूसरों को देते है । नदी अपना पानी दूसरों को देती है। हमारे पू. प्रेमसूरिजी भी ऐसे ही थे ।
३१८
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*