________________
૭૭
ધર્મનું શરણું લે ત્યારે. તે લીધા પછી લક્ષ્મીને હાથને મેલ માને, એને સાપના ભારા સમજે, વહેલી તકે એને સર્વસંગ છેડવાનું મન હેય. એવા જાગ્રત બનેલા જીવને લક્ષમી શું કરે?
ચંડસેને સગાભાઈને કટારી પહેરાવી દીધી. પરંતુ પેલે સીધે મરી શકે એમ નથી, કેમકે હાલ ચંડાળ છે ને ? કંઈક લેચા વાળવા માંડ્યા.....“મને મારે છે ? તે પણ મારે ભાઈ થઈને?..હરામી તને ય હું...” ભયંકર ગુસ્સો ને ભયંકર દુર્યાનમાં ચઢયે હમણાં ઉઠી શકું એમ હાઉં તે તારા ટૂકડે ટૂકડા-બદમાશ !” એવા કેક ભારે રૌદ્ર ધ્યાનમાં મરીને ગયે ત્રીજી નરકમાં, પાંચ સાગરોપમના આયુષ્યમાં !
સંજ્ઞાઓને ઉકરડા માલ –
સંજ્ઞાઓ શું કરે? ક્ષણવાર જીવ પાસે દુર્ગાનની રમત કરાવી અસંખ્ય વર્ષના ઘેર નરકના દુઃખમાં પટકી નાખે છે! પછી તે કઈપણ સંજ્ઞા હો,-વિષયની કે પરિગ્રહની, આહારની કે ભયની! એવી સંજ્ઞાને ઉખેડી નાખવા માત્ર એક જ ધર્મનું શરણ. લેભની સામે નિર્લોભતાનો ધર્મ, લોકસંજ્ઞાની સામે જિનાજ્ઞાના પ્રબળ રાગને ધર્મ. મન એમજ કહે, “પ્રભુનું શાસન શું કહે છે? શાસ્ત્ર શું માર્ગ બતાવે છે? ભાઈ, મિત્ર, પિતા, માતા, પત્ની, પુત્ર ખુશી થાઓ કે નાખુશ, મારે તે શાસ્ત્ર શું કહે છે તે જ ખરૂં.' એuસંજ્ઞાની સામે ગસંજ્ઞાને ધર્મ. એઘસંજ્ઞામાં તે