________________
یث
આચાર્ય મહારાજ કહે છે, “ઓહો! એ તે પ્રત્યક્ષ છે! દુનિયામાં દેખાય છે. એક માણસ રત્ન જડેલાં મકાનમાં રહે છે! ત્યારે બીજાને જૂનાં ખંડિયેર કે જેમાં સર્ષ પણ રહેતા હોય, તેમાં રહેવાનું મળે છે! એક બાજુ કેઈ ઉંચા સ ગેમરમરનાં મેટા મહેલમાં રહે છે અને સુંદર સ્ત્રીઓ સાથે આનંદમાં કાળ વિતાવે છે. બીજાની સ્થિતિ એવી છે કે એની પાસે મહેલ નહીં પણ ઝુંપડીના ય વાંધા છે. એમાં શું કારણ? કહે પુણ્ય-પાપના ભેગવટા એકને મોટા દડા મળે છે, બીજાને દંતવિણુ વગાડવી પડે છે! ટાઢે સાવું પડે છે! એકને જન્મતા સોનાના ચમચે દૂધ પવાય છે, સેનાના હિંડોળે પિઢવા મળે છે અને એકને ઝાડે પેળીમાં હિંચાવું પડે છે. આ પુણ્યપાપને જ હિસાબ છે. કેઈ પુણ્યશાળી બીજાનાં પેટ ભરે છે ત્યારે કેટલાક પિતાનું જ પેટ ભરી શકતા નથી! ઘેર ઘેર ભીખ માગવી પડે છે! પુણ્ય હેત તે મહાન ચક વર્તી જેવા સુખ મળે છે, તેમ એને પણ છોડી જવી મોક્ષમાર્ગી બને છે! પુણ્યાનુબંધી પુણ્યથી આરાધના વધે ને મેક્ષ મળે અને પાપાનુબંધી પુણ્ય વધે તે તે જીવને પરિણામે પાપભર્યો કરીને તિર્યંચ નરકગતિ ય દેખાડે છે ! આ બધે શાને હિસાબ છે? પુણ્ય ને પાપને !
પિંગ, પૂછે છે: “એને હિસાબ શાના પર છે? પુણ્યનાં કયાં કારણ છે? કઈ કિયાએ પાપ લાવે ? કઈ ક્રિયાઓ પુણ્ય લાવે? શા માટે પૂછે છે આ? કેમકે