________________
૩ર.
આપણી કાયા ને સંપત્તિના આપણે એવા કેવા ગુલામ છીએ એનું માપ નીકળે છે. દુનિયામાં વેપાર જે નફે ન આપે તે પરોપકાર આપે છે. શાલિભદ્રની નવાણું પેટીને શૈભવ ક્યો વેપાર આપી શકે એમ હતું? એ તે પૂર્વની થાળી ખીરનું દાન, અતીવ અનુદન વગેરે પરેપકાર ને પરમાર્થને વેપાર લાવી આપે છે. એમાં ઘસાવાનું માને તે મૂખ કે બીજું કાંઈ? દુનિયાને ઉંધા ચશ્મા' એટલું છે કે દુનિયાનું ભલું કરનારા હોય છે તેમને એક જ વાત છે.
આપણું કેઈ કરે કે ન કરે, આપણે એનું ભલું કરવું. સારું કરેલું કશું જ રદબાતલ નથી જતું. સારૂં કરેલું પરભવની મૂડીમાં જમે થાય છે. જગતે જાણ્યું કે ન જાણું, એને બદલે મલ્યો કે ન ન મલ્ય, પણ એ વાત નક્કી છે કે એ પુણ્યના ચોપડે જમે થાય છે. કેટલાકને ઉપકાર સૂઝતું જ નથી વિચારવા પુરસદ જ નથી; એક જ વાત છે, પિતાનું પેટ ભર! પુરસદ તે મલે છે પણ કહે છે. “ઘર બાળીને તીરથ કેણું કરે?’ પણ સમજવાની જરૂર છે કે તીરથ એટલે જગતને તારનાર, ને ઘર એટલે જગતને દુર્ગતિની કેદમાં પુરનાર. એક તારનાર છે, એક કેદમાં પુરનાર છે. એ કેદ કરનારું સ્થાન બાળી તારનારૂં સ્થાન ઉભું કરવામાં ખોટું શું? બાકી બીજા પ્રકારના જીવોને ઉપકાર કરે ગમતું નથી તેથી આવી કહેતી આગળ ધરે છે. '
ત્રીજા પ્રકારના તે સાવ ઉંધા! બીજાનું ભલું કરવું કે નહીં, પિતાનુયે ભલું ન કરવું, ઉપરથી બીજાનું બગાડવાની