________________
૨૩૨
ઓળખી ગમે તે લઈ આવ્યું. શેઠને વાત કરી, એ સમજી ગયે કે સંન્યાસીએ આ ચતુરાઈ કરી. મારી સેવા કરવા માટે જ કપડું મૂકી આવેલા. હવે એ સંન્યાસીને પગે લાગીને કહે છે, “માફ કરજે, આપણું શરત ભંગ થયે છે. આ મારૂં આ ઘેડે બતાવવાનું કાર્ય કર્યું છે. તેથી હવે આપણે સંબંધ પૂરો થાય છે. જે પધારે. સંન્યાસીને જવું પડયું ! ભગતના મનને કેવું વસી ગયું હશે કે “જે સુકૃતને કઈ નાનામાં નાને બદલે અહી ખાતેને હું ન લઉ તો જ એના અઢળક પુણ્ય મારા પરેલ ખાતે જમા થાય. અહીં જ જે સેદે કરી માલ મેળવી લઉં તે સુકૃતરૂપી મુડી શાની ઉભી રહે? એટલે એ સંન્યાસી તરફથી કેઈપણ ઉપકાર ઈચ્છતા હેતે. | મુધાદાથી ને સુધાજી વી -શ્રાવક પણ એવા હોય. સાધુ તરફથી ધર્મોપકાર સિવાય એ કઈ જ ઉપકાર ન ઈચ્છ-સાધુ ય, ત્યારે નિરુપકારી હોય છે. દશવૈકાલિક શાસ્ત્રમાં એવા દાતારને “સુધાદાયી = બદલે લીધા વિના આપનારા, અને સાધુને “મુધાજીવી = બદલામાં કઈ કર્યા કે આપ્યા વિના મળતા આહાર પિંડ પર દેહ ટકાવનારા, અર્થાત્ પિતે દુન્યવી કઈ જ ઉપકાર નહિ કરનારા માટે તે સાધુ દેનારને ય ધર્મલાભ કહે છે, અને ન દેનારને ય ધર્મલાભ કહે છે. એક માત્ર ધર્મને ઉપકાર કરે છે, ચાહ્ય તમે એમને વાંદો કે ન વાં; દે કે ન દે.