Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૬૫
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. પુણસણ (પૂર્ણસેન) અણુત્તરોવવાઇયદસાના બીજા વર્ગનું તેરમું અધ્યયન.'
૧. અનુત્ત.૨ ૨. પુણસણ રાયગિહ નગરના રાજા સેણિય(૧) અને તેની રાણી ધારિણી (૧)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર મહાવીરનો શિષ્ય બન્યો. સોળ વર્ષનું શ્રામણ્ય પાળી તે મૃત્યુ પામ્યો અને સવૅટ્ટસિદ્ધ સ્વર્ગીય વાસસ્થાનમાં દેવ તરીકે પુનર્જન્મ પામ્યો. તે પછી તે એક વધુ ભવ કરી મોક્ષ પામશે.
૧. અનુત્ત.૨. ૧. પુણા (પૂર્ણા) જમુખ દેવોના ઇન્દ્ર પુણભદ(પ)ની ચાર રાણીઓમાંની એક રાણીનું નામ. માણિભદ્ર(૧)ની એક રાણીનું નામ પણ આ જ છે.
૧. ભગ.૪૦૬, સ્થા.૨૭૩, જ્ઞાતા.૧૫૩. ૨. પુણા ણાગપુરના શેઠની પુત્રી. તે પરણી ન હતી. તેણે તિર્થીયર પાસ(૧) પાસે શ્રામય સ્વીકાર્યું હતું અને તે શ્રમણી પુફચૂલા(૧)ની શિષ્યા બની હતી. મૃત્યુ પછી તે વાણમંતર (જકુખ) દેવોના ઈન્દ્રની રાણી બની છે અને પુણા(૧) એક જ છે.
૧. જ્ઞાતા.૧૫૩. ૩. પુણા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું નવમું અધ્યયન.
૧, જ્ઞાતા.૧૫૩. પુત્થી (પુસ્તી?) ચક્રવટ્ટિ બંભદત્ત(૧)ની પત્ની."
૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. ૧. પુષ્ક (પુષ્પ) આ અને પુષ્કકેઉ(૧) એક છે.'
૧. સૂર્ય.૧૦૭, સૂર્યમ.પૃ.૨૯૫, જમ્મુશા.પૃ.૫૩૫, સ્થાઅ.પૃ.૭૯. ૨. પુષ્ક પાણતમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ સાગરોપમ વર્ષનું હોય છે, તેઓ વીસ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને વીસ હજાર વર્ષે એક વાર ભૂખનો અનુભવ કરે છે.'
૧. સમ.૨૦. ૧. પુફા (પુષ્પક) એક સ્વર્ગીય વાસસ્થાન.સંભવતઃ આ અને પુફ(૨) એક છે.'
૧. આવયૂ.૨.પૃ. ૧૭૫. ૨. પુષ્કઅ ઈસાણ સ્વર્ગીય ક્ષેત્રના ઈન્દ્ર માટેનું યાત્રા કરવા માટેનું વિમાન.'
૧. સ્થા. ૬૪૪. ૩. પુષ્કઅ ઈસાણ સ્વર્ગીય ક્ષેત્રના ઇન્દ્રના યાત્રા માટેના વિમાન પુષ્કા(૨)નો વ્યવસ્થાપક દેવ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org