Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૯૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જબૂ.૧૫૭, ૧૭૧. બડુથલય (બ્રહ્મસ્થલ) આ અને બંભથલ એક છે.'
૧. આવમ.પૃ. ૨૨૭. બહા (બ્રહ્મ) બ્રહ્મદેવયા જુઓ.
૧. જબૂ.૧૫૭, ૧૭૧. બરદામ આ અને વરદામ એક છે.
૧. જબૂ.૪૫. ૧. બલ હત્થિણાપુરના શેઠ. તેમણે શ્રામય સ્વીકાર્યું હતું. તે મરીને દેવ તરીકે જન્મ્યા હતા.'
૧. નિર.૩.૯. ૨. બલ વીયસોગા નગરીના રાજા. તેમને એક હજાર રાણીઓ હતી. ધારિણી(૨૩) મુખ્ય રાણી હતી. બલ રાજાએ રાજ મહબ્બલ(૨) પુત્રને સોંપી શ્રામય સ્વીકાર્યું
હતું.
૧. જ્ઞાતા.૬૪. ૩. બલ મહાપુરના રાજા, સુભદ્દા(૬)ના પતિ અને મહબ્બલ(૧૦)ના પિતા.'
૧. વિપા.૩૪. ૪. બલ હત્થિણાગપુરના રાજ, પભાવતી(૧)ના પતિ અને મહબ્બલ(૧)ના પિતા '
૧. ભગ.૪૨૮-૪૩૨. પ. બલ મહાવીરના અગિયારમા ગણધર પભાસ(૧)ના પિતા.'
૧. આવનિ.૬૪૮. ૬. બલ એક બ્રાહ્મણ જેમનો બહુલ(૨) સાથે અભેદ કરાયો છે. મહાવીરને સૌપ્રથમ ભિક્ષા આપનાર તે હતા. જુઓ બહુલ (૨).
૧. આવયૂ.૧.પૃ.૨૭૦. ૭. બલ આ અને હરિએસ-બલ એક છે.૧
૧. ઉત્તરાયૂ.પૃ. ૨૦૨. ૮. બલ એક ક્ષત્રિય પરિવ્રાજક
૧. ઔપ.૩૮. ૯. બલપુફિયાનું નવમું અધ્યયન.
૧. નિર.૩.૧. ૧૦. બલ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary:org