Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪ ૬૭
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪. સુબાહુ સુહવિવાગનું પ્રથમ અધ્યયન."
૧. વિપા.૩૩, સુબીઅ (સુબીજ) આ અને સુપીઅ એક છે.'
૧.જબૂ.૧૫૨. ૧. સુબુદ્ધિ ચંપા નગરના રાજા જિયg(૧)ના મ7ી. તેમણે જલના દૃષ્ટાન્ત દ્વારા પુરવાર કર્યું કે એકની એક વસ્તુ સારો તેમજ ખરાબ સ્વાદ, સારી તેમજ ખરાબ ગબ્ધ વગેરે પેદા કરે છે. તેમણે રાજા સાથે શ્રમણ્ય ધારણ કર્યું અને મોક્ષ પ્રાપ્ત કર્યો.'
૧. જ્ઞાતા.૯૧-૯૨. ૨. સુબુદ્ધિ સામેય નગરના રાજા પડિબુદ્ધના મસ્ત્રી.
૧. જ્ઞાતા. ૬૮. ૩. સુબુદ્ધિ ગયપુરના શ્રેષ્ઠી. તેમને સ્વપ્ન આવ્યું કે સૂર્યકિરણો સૂર્યબિંબમાંથી અલગ થઈ ગયા અને પછી એજંસ(૩)એ તેમને પુનઃ સૂર્યબિંબમાં સ્થાપિત કર્યા. ૧ આવશ્યકચૂર્ણિ અનુસાર તેમણે સ્વપ્નમાં શત્રુદળો સામે યુદ્ધ કરતા એક મનુષ્યને જોયો અને શત્રદળોનો પરાજય કરવામાં તે મનુષ્યને મદદ કરતા સર્જસને જોયા.
૧.આવમ.પૃ. ૨૧૭, આવહ.પૃ.૧૪૫, કલ્પવિ.પૃ.૨૩૮. ૨. આવયૂ.૧.પૃ.૧૬૩. ૪. સુબુદ્ધિ ગંધસમિદ્ધ નગરના રાજા મહબ્બલ(૩)ના મસ્ત્રી.
૧. આવહ.પૃ. ૧૧૬. ૫. સુબુદ્ધિ રાજા હરિચંદના મિત્ર. તેમણે રાજાને ધર્મોપદેશ આપ્યો હતો.'
૧. આવચૂ.૧પૃ.૧૭૦, આવમ.પૃ. ૨૨૧. ૬. સુબુદ્ધિ ચક્રવટ્ટિ સગરના મ–ી.
૧. નદિમ.પૃ. ૨૪૨. ૭. સુબુદ્ધિ ખિતિપતિક્રિય(૨)ના રાજા જિયg(૨૦)ના મસ્ત્રી અને અઢંકારિય ભટ્ટાના પતિ.૧
૧. નિશીયૂ.૩.પૃ.૧૫૦. ૮. સુબુદ્ધિ આ અને સુબંધુ(૩) એક છે.'
૧. મર.૪૭૮, નિશીયૂ.૨,પૃ.૩૩. સુક્લ (સુક્ષ્મ) જુઓ સુક્ષ્મભૂમિ.'
૧. આચાયૂ.પૃ.૩૧૯. સુક્ષ્મભૂમિ (સુહમભૂમિ) લાઢ દેશનો એક ભાગ જ્યાં મહાવીર ગયા હતા.'
૧. આચા.૯.૩.૨, આચાચૂ.પૃ.૩૧૮-૩૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org