Book Title: Gujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Author(s): Dhananjay J Jain
Publisher: Jaypadma Prakashan

View full book text
Previous | Next

Page 68
________________ હેમચદ્રાચાય પુરુષ હતા. જૈનદર્શનના ઉત્સ-અપવાદ માના સમર્થ જાણુકાર હતા. આથી કયા સમયે, કયી પ્રવૃત્તિ સમ્યગ્ છે કે અસમ્યગ્ , તેના યથાયેાગ્ય વિવેક અવશ્ય કરી શકતા. અલબત્ત સાધારણ કક્ષાના સાધુએ કે સ`સારીએ તેમનુ અનુકરણ કરી શકે નહિ. ૪૯ ગમે તેમ, પણ હેમચન્દ્રાચાય ની ઉદાર અને વિશાળ મનેાવૃત્તિના કારણે સિદ્ધરાજ જીવનના અંત સુધી તેમના પ્રખર આદર કરતા રહ્યો. સૂરિદેવને તેણે પેાતાના પરમ કલ્યાણમિત્ર અને સન્માર્ગ દર્શક તરીકે સ્વીકાર્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132