Book Title: Gujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Author(s): Dhananjay J Jain
Publisher: Jaypadma Prakashan

View full book text
Previous | Next

Page 114
________________ હેમચંદ્રાચાર્ય [ ૯૫ ચન્દ્રસૂરિજી (૩) આ. શ્રી યશશ્ચન્દ્રસૂરિજી (૪) આ. શ્રીબાલચન્દ્રસૂરિજી (૫) આ. શ્રીઉદયચન્દ્રસૂરિજી (૬) આ. શ્રી મહેન્દ્રસૂરિજી (૭) શ્રી વર્ધમાન ગણિ (૮) દેવચન્દ્રમુનિ. આ બધા શિષ્ય પરમ વિદ્વાન અને બહુશ્રુત હતા. હેમચંદ્રાચાર્યજીના ચાહક અને ભક્તવર્ગમાંના મુખ્ય, મહારાજા સિદ્ધરાજ જયસિંહ, પરમાત રાજા કુમારપાળ, મહામંત્રી ઉદયન, રાજપિતામહ આમભટ્ટ, દંડનાયક વામ્ભટ્ટ, રાજઘરટ્ટ ચાહક, તથા સેલાક, શ્રીપાળ, આમિગ, અર્ણોરાજ, ઉત્સાહ વગેરે રાજપુરુષ હતા. ધનદ શેઠ વગેરે કરેડપતિ શ્રાવકે હતા. આચાર્ય હેમચન્દ્રસૂરિના સમકાલીન આચાર્યોના નામ આ પ્રમાણે છે : શ્રીસેમપ્રભસૂરિ, મલ્લધારી શ્રી હેમચન્દ્રસૂરિ, શ્રીમલયગિરિસૂરિ, વાદી દેવસૂરિ, ઈત્યાદિ મહાન જૈનાચાર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132