Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
[ 0 ]
૨/૬
० दर्शनमोहोच्छेदोपायोपदर्शनम् । प्रवचनसारे ऽप्युक्तम् - 'जो जाणदि अरिहंते दव्वत्त-गुणत्त-पज्जयत्तेहिं ।
સો નાદિ કાળે મોદી હજુ નહિ તસ નાં | (પ્ર.સ..૮૦) 21 कैवल्योपधायिका भवति। तदुक्तं प्रवचनसारे कुन्दकुन्दस्वामिनाऽपि “जो जाणदि अरहंतं दव्यत्त-गुणत्त । -पज्जयत्तेहिं । सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ।।” (प्र.सा. १/८०) इति । जयसेनाचार्यकृता तद्वृत्तिस्त्वेवम् “जो जाणदि अरहंतं = यः कर्ता जानाति, कम् ? अरहन्तं, कैः कृत्वा ? दव्वत्त-गुणत्त -पज्जयत्तेहिं = द्रव्यत्व-गुणत्व-पर्यायत्वैः, सो जाणदि अप्पाणं = स पुरुषोऽर्हत्परिज्ञानात्पश्चादात्मानं जानाति, म मोहो खलु जादि तस्स लयं = तत आत्मपरिज्ञानात्तस्य मोहो = दर्शनमोहो लयं = विनाशं = क्षयं यातीति। तद्यथा - केवलज्ञानादयो विशेषगुणाः, अस्तित्वादयः सामान्यगुणाः, परमौदारिकशरीराऽऽकारेण यदात्मप्रदेशानामवस्थानं स व्यञ्जनपर्यायः, अगुरुलघुगुणषड्वृद्धिहानिरूपेण प्रतिक्षणं प्रवर्तमाना अर्थपर्यायाः, एवंलक्षण-क गुणपर्यायाधारभूतममूर्त्तमसङ्ख्यातप्रदेशं शुद्धचैतन्याऽन्वयरूपं द्रव्यं चेति।
इत्थम्भूतं द्रव्य-गुण-पर्यायस्वरूपं पूर्वमर्हदभिधाने परमात्मनि ज्ञात्वा पश्चान्निश्चयनयेन तदेवाऽऽगमसारपदभूतयाऽध्यात्मभाषया निजशुद्धात्मभावनाभिमुखरूपेण सविकल्पस्वसंवेदनज्ञानेन तथैवाऽऽगमभाषयाऽधःપ્રગટાવનાર છે. તેથી જ પ્રવચનસાર ગ્રંથમાં કુંદકુંદસ્વામી નામના દિગંબરાચાર્ય પણ જણાવે છે કે “જે દ્રવ્યત્વ-ગુણત્વ-પર્યાયત્વથી અરિહંતને જાણે છે તે પોતાના આત્માને જાણે છે. તથા તેનો મોહ નાશ પામે છે.” જયસેન નામના દિગંબરાચાર્ય ઉપરોકત ગાથાની વ્યાખ્યા કરતાં જણાવે છે કે “જે સાધક આત્મા અરિહંત પરમાત્માને દ્રવ્યત્વ, ગુણત્વ અને પર્યાયત્વથી જાણે છે તે સાધક પુરુષ અરિહંતને બરાબર જાણ્યા બાદ પોતાના આત્માને સારી રીતે જાણે છે. આત્મસ્વરૂપની વ્યવસ્થિત જાણકારી મળવાથી તે સાધક પુરુષનો મોહ = દર્શનમોહનીય કર્મ ક્ષય પામે છે. અરિહંત પરમાત્માની જાણકારી આ રીતે મેળવવાની કે - “કેવલજ્ઞાન વગેરે અરિહંત પરમાત્માના વિશેષ ગુણો છે. અસ્તિત્વ વગેરે સામાન્ય છે ગુણો છે. પરમૌદારિકશરીરના આકારે આત્મપ્રદેશોનું જે અવસ્થાન છે તે વ્યંજનપર્યાય છે. અગુરુલઘુ ગુણની છ પ્રકારની હાનિ-વૃદ્ધિ સ્વરૂપે પ્રતિક્ષણ પરિવર્તનશીલ સ્વભાવે વર્તતા પર્યાય તે અર્થપર્યાય સમજવા. આવા પ્રકારના સામાન્ય-વિશેષ ગુણો તથા વ્યંજન-અર્થ પર્યાયોના આધારભૂત જે પરમાત્મદ્રવ્ય છે છે તે અમૂર્ત છે, અસંખ્યપ્રદેશાત્મક છે, શુદ્ધચૈતન્યના અન્વયસ્વરૂપ છે.
3; નિશ્ચયથી આત્મા એ જ પરમાત્મા ફ (ત્ય.) આ પ્રમાણે અરિહંત પરમાત્માનું દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક સ્વરૂપ સૌપ્રથમ જાણીને ત્યાર બાદ નિશ્ચયનયના અભિપ્રાયથી તે જ સ્વરૂપને સાધક પોતાના આત્મામાં જોડે છે. તે અરિહંત પરમાત્માના સ્વરૂપનું પોતાના આત્મામાં અનુસંધાન કરવાની પણ અનેક ચોક્કસ પદ્ધતિ છે. જેમ કે (૧) આગમના સારભૂત પદોથી ગર્ભિત સ્વરૂપવાળી અધ્યાત્મભાષા = આધ્યાત્મિક પરિભાષા અનુસાર અરિહંતના સ્વરૂપને પોતાના આત્મામાં જોડી શકાય. (૨) પોતાના શુદ્ધ આત્માની ભાવનાને અભિમુખ એવા સવિકલ્પાત્મક સ્વસંવેદનજ્ઞાનથી પરમાત્મસ્વરૂપને સ્વાત્મામાં જોડી શકાય. (૩) તે જ રીતે આગમની
મો.(૨)માં ‘મા’ . 1. જો નાનાતિ મન્ત દ્રવ્યત્વ-ળત્વ-યત્વે: સ: નાનાતિ માત્માનં મોદ: વિનુ યાતિ તસ્ય તથTI.