Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 354
________________ ૨૭૦ . सात्त्विकादिशक्तिकार्यप्रतिपादनम् । २/९ इह स्थले द्रव्यानुयोगतर्कणायां किञ्चित् स्खलितं तद् विपश्चिद्भिः परिमार्जनीयम् । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – नरकादिगतिगामिनि रौद्रध्यानादिग्रस्ते एकस्मिन्नेव आत्मनि ' व्यवहारनयतो विविधाः तामसादिशक्तयः सन्ति । तामसशक्तेः कार्यं नरकगति-रौद्रध्यानादिकम्, । राजसशक्तेः कार्यं तिर्यग्गति-कुमानुष्य-कुदेवाऽऽर्तध्यानादिकम्, सात्त्विकशक्तेः कार्यं वैमानिकादिदेवम गति-मनुष्यगति-धर्मध्यानादिकम्, आध्यात्मिकशक्तेश्च कार्यं शुक्लध्यान-क्षपकश्रेणि-सिद्धिगत्यादिकम् । तामस-राजसशक्तिकुण्ठनेन सात्त्विकशक्तिस्फुरणतः आध्यात्मिकशक्तिजागरणमेव तात्त्विकमोक्षमार्गः इति * વ્યવહારનયમપ્રાય क निश्चयनयतस्तु चतुर्गतिभ्रमण-सिद्धिगतिगमनादि-विविधकार्यकरणैकाऽखण्डस्वभाववान् आत्मा वर्तते । णि क्रमिकानेककार्यकरणैकाऽखण्डस्वभावत्वाद् वस्तुपर्यायाः क्रमबद्धाः सन्ति। अतः प्रादुर्भवत्पर्याय___ प्रतिरोध-परिवर्तनादिकरणाधिकारः परमार्थतः आत्मनि नास्ति । यदा यत्र यथा ये पर्यायाः प्रादुर्भवन्ति 'तदसङ्गसाक्षिभावसाधनमेव निश्चयतः तात्त्विकः ज्ञानपुरुषकारः। क्रमबद्धप्रादुर्भवत्पर्यायगोचररत्यरतिकरणप्रयासः व्यर्थ एव, अनर्थक एव । क्रमबद्धपर्यायशृङ्खलाप्रतिरोधादिसम्भवे वस्तुस्वभावा- આમ જે જણાવેલ છે, તે પ્રસ્તુત સમસ્ત પ્રબંધના મૂળ સ્વરૂપ બહુશ્રુત વિદ્વાનોએ જાણવું. (૪) આ સ્થળે દ્રવ્યાનુયોગતર્કણામાં થોડીક અલના થઈ છે. પંડિતોએ તેનું પરિમાર્જન કરવું. * વ્યવહાર-નિશ્વયનું પારમાર્થિક પ્રયોજન 8 આધ્યાત્મિક ઉપનય - એક જ આત્મા નરક, તિર્યંચ વગેરે વિવિધ ગતિઓમાં ભટકે છે અને આર્ત-રૌદ્ર ધ્યાન આદિમાં અટવાય છે. આ વાતને લક્ષમાં રાખી વ્યવહારનય કહે છે કે :- એક જ આત્મામાં સાત્ત્વિક, રાજસિક, તામસિક અને આધ્યાત્મિક શક્તિ રહેલી છે. (૧) આત્મનિષ્ઠ તામસિક શું શક્તિનું કાર્ય એટલે નરક ગતિ, રૌદ્ર ધ્યાન આદિ. (૨) જીવગત રાજસિક શક્તિનું કાર્ય એટલે તિર્યંચગતિ, હલકી દેવગતિ, આર્તધ્યાન વગેરે. (૩) આત્મગત સાત્ત્વિક શક્તિનું કાર્ય એટલે ઊંચી દેવગતિ, 04. મનુષ્યગતિ, ધર્મધ્યાન વગેરે. તથા (૪) આત્મવર્તી આધ્યાત્મિક શક્તિનું કાર્ય એટલે શુક્લ ધ્યાન, ક્ષપકશ્રેણિ, સિદ્ધગતિ વગેરે. આપણામાં રહેલી તામસિક અને રાજસિક શક્તિને નિષ્ક્રિય બનાવી સાત્ત્વિક શક્તિને સક્રિય કરી આધ્યાત્મિક શક્તિનું જાગરણ કરવું એ જ તાત્ત્વિક સાધના છે. (નિશ્વ.) જ્યારે નિશ્ચયનય કહે છે કે - ચતુર્ગતિભ્રમણ અને મોક્ષગમન આદિ વિવિધ કાર્ય કરવાનો ભવ્ય આત્માનો એક અખંડ સ્વભાવ છે. ક્રમશઃ તથાવિધ અનેક કાર્ય કરવાનો વસ્તુનો સ્વભાવ એક અને અખંડ હોવાથી વસ્તુના પર્યાય ક્રમબદ્ધ છે. તેથી ઉત્પન્ન થનારા પર્યાયોને રોકવાનો કે પર્યાયની ફેરબદલી કરવાનો જીવને પરમાર્થથી કોઈ અધિકાર નથી. જ્યારે જ્યાં જે રીતે જે પર્યાય પ્રગટે તેના અસંગભાવે સાક્ષી બની જવું એ જ નિશ્ચયનયના મતે તાત્ત્વિક જ્ઞાનપુરુષાર્થ છે. ક્રમબદ્ધ ઉત્પન્ન થનારા પર્યાયોમાંથી અમુક પર્યાય પ્રત્યે ગમો અને અમુક પર્યાયો પ્રતિ અણગમો કરવાનો પ્રયાસ વ્યર્થ છે, અનર્થકારી છે. પર્યાયોની ક્રમબદ્ધ શૃંખલામાં ફેરફાર થઈ શકતો હોય તો વસ્તુના સ્વભાવની અખંડિતતા ખંડિત થવાની અનિષ્ટ સમસ્યા સર્જાય. આવું જાણતા હોવાથી તીર્થંકર પરમાત્માઓ છેલ્લા ભવમાં પણ

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432