Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
११३
ક
૨/૨
० पर्यायस्वरूपप्रकाशनम् । “चः पादपूरणे पक्षान्तरे हेतौ विनिश्चये” (त्रि.शे.१४) इति त्रिकाण्डशेषकोशे पुरुषोत्तमदेववचनानुसारेणाऽत्र चः पक्षान्तरे ज्ञेयः। चतुर्दश्यां शाखायां पर्याया दर्शयिष्यन्त इत्यवधेयम्।
स्थानाङ्गसूत्रवृत्तौ “पर्यायः, विशेषो धर्म इत्यनर्थान्तरम् । स चाऽनादिष्टो वर्णादिः आदिष्टः कृष्णादिः” रा (स्था.सू.४/२/३१७) इत्येवम् अभयदेवसूरिभिः दर्शितम् । तदुक्तं भगवतीवृत्तौ अपि “वन्नपज्जवत्ति वर्णविशेषाः म પાછાત્તત્વાકયઃ(મ..૨/9/99ર વૃ) તિા
सूत्रकृताङ्गवृत्तौ श्रीशीलाङ्काचार्येण “पर्यायः = अवस्थाविशेषः” (सू.कृ.२/१/६४१) इत्युक्तम् । यथा । मनुष्यावस्था आत्मपर्यायः। समवायाङ्गवृत्ती अभयदेवसूरिभिः “पर्यवाः = कालकृता अवस्था यथा नारक- क त्वादयो बालत्वादयो वा” (सम.सू.२१७) इत्युक्तम्। आत्मनो द्रव्यत्वविवक्षणे नारकत्व-देवत्वादयः पर्यायाः। मनुष्यस्य द्रव्यत्वार्पणायां बालत्व-युवत्वादयः पर्याया इति समवायाङ्गवृत्तिकृदाशयः।
यत्तु भगवतीसूत्रवृत्ती अभयदेवसूरिभिः “पर्यवाः = प्रज्ञाकृता अविभागाः पलिच्छेदाः” (भ.सू.व. का પરાવર્તન પુદ્ગલપર્યાય.
(“3) ત્રિકાંડશેષકોશમાં પુરુષોત્તમદેવે પાદપૂર્તિ, પક્ષાન્તર, હેતુ અને વિનિશ્ચય અર્થમાં ‘’ અવ્યય જણાવેલ છે. તે મુજબ અહીં મૂળ શ્લોકમાં જણાવેલ ‘વ’ પક્ષાન્તર = અન્ય પક્ષ અર્થમાં જાણવો. ૧૪મી શાખામાં પર્યાયનું નિરૂપણ થશે.
આ પર્યાયઃ શ્વેતાંબર આગમટીકાકારની દૃષ્ટિએ આ (થા.) સ્થાનાંગસૂત્રવૃત્તિમાં શ્રીઅભયદેવસૂરિજીએ પર્યાયની ઓળખાણ આપતાં જણાવેલ છે કે “પર્યાય કહો કે વિશેષ ગુણધર્મ કહો. શબ્દમાં ફરક છે. અર્થમાં કોઈ ફરક નથી. કોઈ વિશેષ પ્રકારની વિવક્ષા કરવામાં ન આવે તો વર્ણ-ગંધ-રસ વગેરે સામાન્ય (અનાદિષ્ટ) પર્યાય કહેવાય. અવાન્તર વિશેષ | બાબતોની વિવક્ષા કરવામાં આવે તો કૃષ્ણ-નીલ-રક્ત-પીત-શ્વેત વગેરે વિશેષ (માવિષ્ટ) પર્યાય કહેવાય.” ભગવતીસૂત્રવૃત્તિમાં પણ શ્રીઅભયદેવસૂરિજી મહારાજે જણાવેલ છે કે “વર્ણપર્યાય એટલે એક ગણો | કાળો વર્ણ, દ્વિગુણ (Double) શ્યામવર્ણ, ત્રિગુણ (Triple) કાળાશ... એમ કરતા અનંતગુણ કૃષ્ણવર્ણ આદિ વિશેષ પ્રકારના વર્ણ સમજવા.” | (સૂત્ર.) સૂત્રકૃતાંગવૃત્તિમાં શ્રીશીલાંકાચાર્યજીએ જણાવેલ છે કે “પર્યાય એટલે વિશેષ પ્રકારની અવસ્થા' જેમ કે મનુષ્ય અવસ્થા એટલે આત્મપર્યાય. સમવાયાંગસૂત્રવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ જણાવેલ છે કે “પર્યાય એટલે કાલકૃત વિશેષ પ્રકારની અવસ્થા. જેમ કે નારક-તિર્યંચ-મનુષ્ય વગેરે આત્માના પર્યાય છે. અથવા બાલ-કુમાર-યુવાન-વૃદ્ધ વગેરે અવસ્થા મનુષ્યના પર્યાય છે.” આત્માને દ્રવ્ય તરીકે સ્વીકારીએ તો નારક-દેવ-મનુષ્ય વગેરે અવસ્થા પર્યાય કહેવાય. તથા મનુષ્યને દ્રવ્ય તરીકે માનીએ તો બાલ-કુમાર-યુવાન વગેરે દશા પર્યાય તરીકે સમજવી. આ પ્રમાણે સમવાયાંગવૃત્તિકારનું તાત્પર્ય છે.
() ભગવતીસૂત્રવૃત્તિમાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે મતિજ્ઞાનના પર્યાયનું નિરૂપણ કરવાના અવસરે જે જણાવેલ છે કે (૧) “પર્યાય એટલે પ્રજ્ઞાકૃત અવિભાગ = નિર્વિભાગ એવા અંશો.’ તથા