Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
☼ आगमसम्मतं नयद्वित्वम्
હવઈ જે ગુણ પર્યાયથી ભિન્ન માનઈ છઈ તેહનઈં દૂષણ દિઇ છઈ -
=
જો ગુણ હોઈ ત્રીજો પદારથ, તો ત્રીજો નય લહિયઈ રે; દ્રવ્યાર્થ॰ પર્યાયાર્થ એ નય દોઇ જ *સૂત્રઈ કહિયઈ રે ૨/૧૨॥ (૨૧) જિન. જો ગુણ ત્રીજો પદાર્થ = દ્રવ્ય-પર્યાયથી જુદો ભાવ હોઈ તો તે ગ્રહવાનેં ત્રીજો નય લહીઈ પામિઇ, અનઈં સૂત્ર† તો દ્રવ્યાર્થ, પર્યાયાર્થ એહ (દોઈ=) *બિહુ જ નય (કહિયઈ=) કહિયા છઈ. ननु पर्यायशब्दः क्रमभाविधर्मवाचकः एव, गुणशब्दश्च सहभाविधर्मवाचक एव । तथा च गुणाः पर्यायेभ्योऽतिरिच्यन्त एवेत्याशङ्कायामाह - 'गुणस्ये 'ति ।
प
रा
શું
स.
१९०
गुणस्य ह्यतिरिक्तत्वे गुणार्थिको नयो भवेत् । द्रव्यार्थ - पर्ययार्थौ द्वौ नयौ तु सूत्रदर्शितौ । । २/१२।।
२/१२
र्श
प्रकृते दण्डान्वयस्त्वेवम् – गुणस्य हि अतिरिक्तत्वे गुणार्थिको नयो भवेत् । द्रव्यार्थ-पर्ययार्थी द्वौ तु नयौ सूत्रदर्शितौ ।।२/१२ ।।
=
र्णि
गुणस्य गुणपदप्रतिपाद्यस्य हि अतिरिक्तत्वे = क्लृप्तद्रव्यपर्यायभिन्नत्वे तीर्थकृदभिमते सति आग तृतीयो गुणार्थिको नयो दर्शितो भवेत् । न चैवमस्ति यतः द्रव्यार्थ पर्ययार्थी = द्रव्यार्थिक का - पर्यायार्थिकौ द्वौ तु = एव नयौ = मूलनयौ सूत्रदर्शिती = प्रज्ञापना- भगवतीसूत्र-सम्मतितर्कादिदर्शितौ ।
અવતરણિકા :- “ભાગ્યશાળી ! ‘પર્યાય' શબ્દ ક્રમભાવી વસ્તુધર્મનો જ વાચક છે. તથા ‘ગુણ’ શબ્દ સહભાવી પદાર્થપરિણામનો જ વાચક છે. આ વાત આગળ (૨/૨) વિચારેલ છે. તેથી ગુણો વસ્તુસહભાવીપરિણામત્વરૂપે પર્યાયો કરતાં સ્વતંત્ર જ છે.” આ શંકા થતાં ગ્રંથકારશ્રી જણાવે છે :* ગુણાર્થિક નયની આપત્તિ
સ
શ્લોકાર્થ :- જો ગુણ દ્રવ્ય-પર્યાયથી ભિન્ન ત્રીજો પદાર્થ હોય તો ગુણાર્થિક નય પણ હોવો જોઈએ. પરંતુ આગમમાં તો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે જ નયો દર્શાવ્યા છે. (૨/૧૨)
al
:- દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ બે સ્વતંત્ર પદાર્થ તો પ્રમાણસિદ્ધ જ છે. પરંતુ ‘ગુણ’ પદ દ્વારા જેનું પ્રતિપાદન કરવામાં આવે છે તે પણ પ્રમાણસિદ્ધ (વૃક્ષ) એવા દ્રવ્ય-પર્યાયથી ભિન્ન છે- તેવું જો તીર્થંકર ભગવંતને સંમત હોય તો આગમમાં ગુણાર્થિક નામનો ત્રીજો નય પણ દર્શાવેલ હોત. પરંતુ તેવું નથી. કારણ કે પ્રજ્ઞાપનાસૂત્ર, ભગવતીસૂત્ર, સંમતિતર્ક વગેરે ગ્રંથોમાં તો દ્રવ્યાર્થિક તથા પર્યાયાર્થિક - આમ બે જ મૂળ નય બતાવેલા છે. (દ્રવ્ય, ગુણ અને પર્યાય - આમ ત્રણ પદાર્થ જો માન્ય હોત તો દ્રવ્યાર્થિક, ગુણાર્થિક અને પર્યાયાર્થિક - એમ ત્રણ નય જિનાગમમાં દર્શાવેલ હોત.)
પુસ્તકોમાં ‘ત્રીજો હોઈ’ ક્રમ.કો.(૪+૧૦+૧૨+૭)નો ક્રમ લીધો છે. * પુસ્તકોમાં ‘દ્રવ્યારથ પર્યાયરથ’ પાઠ. અહીં કો.(૨)નો પાઠ લીધો છે. ♦ કો.(૪)માં ‘સૂત્ર’ પાઠ. મ.+ધ.માં ‘સૂત્રિ’ પાઠ. લા.(૨)+કો.(૩)નો પાઠ લીધો છે. * લા.(૨)માં ‘હઉથઈં' પાઠ. *...· ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સા.+કો.(૯)+આ.(૧)માં છે. × કો.(૭+૧૦)માં ‘દ્રવ્યાર્થિકઃ પર્યાયાર્થિક' પાઠ. * કો.(૭)માં ‘બેહિ’ પાઠ.